GSTV

શહેરના વેસુ વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, સ્પાની આડમાં ઝડપાયું કૂટણખાનું

સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, વેસુ વિસ્તારમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ  થયો છે. સગીર વયની કિશોરીને દેહવિક્રિય ધંધામાં ધકેલાઈ રહી હતી. આ રેકેટમાં વડોદરાના કરજણથી નોકરીની લાલચ આપી કિશોરીને સુરત લવાઇ હતી.

વડોદરાના કરજણથી નોકરીની લાલચ આપી કિશોરીને સુરત લવાઇ

બાદમાં નોકરીને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી..સમગ્ર સેક્સ રેકેટની ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. કિશોરીને દેહવિક્રયના ધંધામાં ધકેલનાર મુસ્કાન શેખ નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. વેસુના તમન્ના સ્પા..મોક્ષ ડે સ્પા…રૂઘટા શોપિંગ સેન્ટરમાં આવેલા સ્પામાં તપાસ હાથ ધરાઇ હતી.

કિશોરીને દેહવિક્રયના ધંધામાં ધકેલનાર મુસ્કાન શેખ નામની મહિલાની અટકાયત કરવામાં આવી

આ સિવાય વીઆઇપી રોડ સ્થિત મારવેલા કોમ્પ્લેક્ષમાં આવેલા એમ્બિઝ સ્પા..ન્યુ પૂજા સ્પા અને ઇન્ડિયન થાઈ સ્પાના સંચાલકો સેક્સ રેકેટમાં શામેલ હોવાનુ બહાર આવ્યું છે.

READ ALSO

Related posts

કૃષિ બિલના વિરોધમાં રાહુલ ગાંધી સંભાળશે નેતૃત્વ, પંજાબમાંથી મોટા પાયે વિરોધ કરવાની તૈયારી

Pravin Makwana

થાઈરોઈડમાં આ વસ્તુઓનું સેવન તો નથી કરતાને તમે! આજે જ કરી દો બંધ, કરે છે ખૂબ નુકશાન

Arohi

શિવસેના નેતા પ્રિયંકાએ શહીદ ભગત સિંહની જગ્યાએ ચંન્દ્રશેખર આઝાદને યાદ કર્યા, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે ખૂબ ટ્રોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!