GSTV
Gujarat Government Advertisement

સુરત BRTS બસ સ્ટોપમાં આગની ઘટના, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબુમાં

Last Updated on July 6, 2020 by pratik shah

સુરતના પાંડેસરા ખાતે brts બસ સ્ટોપમાં આગ લાગી હતી .જેને ટીઆરબી જવાન દ્વારા કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. દક્ષેશ્વર મંદિર ફરજ પર રહેલા અનિલ પાટીલે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.

પાંડેસરા ખાતે brts બસ સ્ટોપમાં આગ લાગી

પાંડેસરા વિસ્તાર ની ઘટના

  • પાંડેસરા વિસ્તાર ની ઘટના
  • Brts બસ સ્ટોપ માં આગ ની ઘટના
  • TRB જવાન દ્વારા આગ પર કાબુ મેળવનો પ્રયાસ કર્યો
  • દક્ષેશ્વર મંદિર પાસે ફરજ પર નોકરી કરતો હતો
  • અનિલ પાટીલ TRB જવાન  ની પ્રશ્સનીય કામગીરી
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
  • ફાયર  બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લીધી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Pravin Makwana

કોરોના વાયરસ/ 75 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ, પોઝિટિવિટી રેટ ઘટીને 3.45 ટકાએ આવી ગયો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!