GSTV
Gujarat Government Advertisement

ફી મુદ્દે શાળાની મનમાની રોકવા સુરતમાં શરૂ થયું મોટુ આંદોલન, રાજ્યભરના વાલીઓ જોડાયા

Last Updated on July 3, 2019 by Arohi

ફી નિયમનના કાયદા છતા શાળા દ્વારા ફીને લઈને કરતી મનમાની રોકવા સુરતમાં મોટુ આંદોલન શરૂ થયુ છે. જેમાં રાજ્યભરના વાલીઓ જોડાઈ રહ્યા છે. અત્યાર સુધી પાંચેક હજારથી વધુ વાલીઓ ઓનલાઈને ફોર્મ ભરીને આંદોલનમાં જોડાઈ ગયા છે.

FRC દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ફી બાદ પણ શાળાઓ મનમાની કરી મસમોટી ફી ઉઘરાવી રહ્યા છે. જેથી વાલીઓમાં રોષ છે. ત્યારે સુરતમાં ફી વધારા સામે આંદોલન શરૂ કરવા અને તેને વ્યાપક રૂપ આપવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ અભિયાન શરૂ થયુ છે.

જેમાં વાલીઓ જોડાઈ રહ્યા છે. આ ફોર્મ માં શાળા સહિત, ફી, વિદ્યાર્થીઓ ની આખી જાણકારી હશે અને સ્પષ્ટ લખવામાં આવશે કે તેઓએ શાળા દ્વારા નિર્ધારિત મોટી ફી આપવા તૈયાર નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt

રાજકારણ / મોદી-શાહને હોમટાઉનમાં ઝટકો આપવા કેજરીવાલનો આ છે પ્લાન, પાટીલ અને રૂપાણીના સપનાં પર પાણી ફળશે

Dhruv Brahmbhatt

રાજકારણ ગરમાયું/ પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગતા ગુજરાતમાં રાજકીય કોલ્ડવૉર, ભાજપના 25 નેતાઓને અપાયા આ આદેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!