GSTV

Video: સુરતના ONGC પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ, 6 કિમી સુધી દેખાઇ વિકરાળ આગ

આગ

સુરત પાસે આવેલા હજીરાના ઓએનજીસી (ONGC)પ્લાન્ટમાં ભીષણ આગની ઘટના બની. મોડી રાત્રે પ્લાન્ટમાં ઘડાકા સાથે આગ લાગી. જેથી ઓએનજીસીના (ONGC) પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા. મળતી માહિતી પ્રમાણે આગ પાંચથી  છ કિલોમીટર દુર સુધી દેખાઈ. તો આગને ઓલવવા માટે સુરત ફાયર વિભાગની ગાડીઓ ઘટના  સ્થળે પહોંચી. જોકે, આ  આગની ઘટનામાં હજી કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.  જુઓ આ સમગ્ર ઘટનાનો વીડિયો….

Read Also

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!