GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

સુરત : ભાજપના ધારાસભ્ય હોટલનું ઉદ્ધાટન કરવા આવ્યા હતા પણ મહિલાઓએ કંઈક એવું કર્યું કે બિચારા…

સુરતના ઉધના વિસ્તારના સોનલ રોડ પર આમંત્રિત જગ્યા પર હોટેલનું ઉદ્ઘાટન કરવા ગયેલા ભાજપના ધારાસભ્યએ રીબીન કાપવા વગર જ પરત ફરવું પડ્યું. ધારાસભ્ય વિવેક પટેલ જ્યારે હોટેલના ઉદ્ઘાટન પ્રસંગે રીબીન કાપવા ગયા ત્યારે એક મહિલા હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ વિવેક પટેલ સ્થળ પરથી રીબીન કાપ્યા વિના જ ભાગવું પડ્યું હતું. ઘટનાને પગલે પોલીસ પણ તાત્કાલિક સ્થળે દોડી ગઇ હતી. અને અન્ય પક્ષના લોકોને પોલીસ મથકે લઈ ગઈ હતી.

READ ALSO

Related posts

કોરોનાના લક્ષણો ધરાવતી મહિલાને ગોત્રી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરાઇ, પછી જે થયું તે છે ચોંકાવનારુ

Bansari

‘નિષ્પક્ષ તપાસમાં અડચણ નાખી રહી છે મુંબઇ પોલીસ’ સુશાંત સિંહ રાજપૂતના પિતાનો ગંભીર આરોપ,CBI તપાસની કરી માગ

Bansari

અમેરિકામાં આ ચીની એપને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોવાની ગંભીર ચર્ચા, ટીનએજર્સમાં છે અત્યંત લોકપ્રિય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!