GSTV
Home » News » સુરત: પિતા-પુત્ર ધાબા પર મીઠી નિંદર કરતા હતા અને બાજુવાળો આવીને હુમલો કરી ગયો

સુરત: પિતા-પુત્ર ધાબા પર મીઠી નિંદર કરતા હતા અને બાજુવાળો આવીને હુમલો કરી ગયો

surat family attacked

સુરતના કતાર ગામ ખાતે ધાબા પર સુતી યુવતી સહિત ત્રણ વ્યકિત પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. યુવક, તેનો ભાઈ અને પિતા ટેરેસ પર મીઠી નિંદર માણી રહ્યા હતા. ત્યારે એક શખ્સે ધાબા પર જઈને તેમના પર હુમલો કર્યો હતો. જોકે બચાવમાં તેણે પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં યુવક સહિત યુવતી ઘાયલ થયા છે. જેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુવતીના ભાડાના મકાનમાં રહેતા યુવકે જ હુમલો કર્યો છે. ત્રણથી ચાર દિવસ પહેલા ગામ ગયો હતો. અને ગામડેથી આવ્યા બાદ વહેલી સવારે ચાર વાગ્યા દરમ્યાન હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત પરિવાર મૂળ યુપીના વતની છે. અને એક તરફી પ્રેમામાં પડેલા યુવકે હુમલો કર્યો હોવાનું પણ ચર્ચાય છે. ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ દોડી આવી અને તપાસ શરૂ કરી.

READ ALSO

Related posts

દ્વારકાના ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ, સવાલ કરનાર મતદાર સાથે થયું આવું વર્તન

Riyaz Parmar

TIK TOKના રસિકો માટે આવ્યા ખુશખબર : મદ્રાસ હાઇકોર્ટે બદલ્યો આદેશ, અહીંથી થઈ શકશે ડાઉનલોડ

Mayur

અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં થયો જોરદાર વધારો, 3 મહિનામાં રૂપિયા 30 કરોડ ખર્ચાશે

Path Shah