GSTV

સુરત : ધોરણ 12ના વિદ્યાર્થીની પ્રેમ પ્રકરણમાં હત્યા કરનારો આરોપી ઝડપાયો

Last Updated on February 10, 2020 by Mayur

સુરતમાં પ્રેમ પ્રકરણમાં ધોરણ 12ના વિદ્યાર્થીની હત્યા કરનારો આરોપી ઝડપાઇ ગયો છે. પ્રેમિકાના ભાઈ પ્રશાંત ઉર્ફે મુકેશ પીપળે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાની બહેન સાથે પ્રેમસંબંધની શંકા રાખી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહિત બાવિસ્કરની હત્યા કરી દીધી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી કબ્જો ઉધના પોલીસને સોંપવામાં આવ્યો છે. પરંતુ આ મામલે મૃતકના પરિવારજનોએ અન્ય આરોપીને પણ ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ હત્યાને અંજામ આપનાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. મહત્વનું છે કે મૃતકના પરિવારજનો સમાજના લોકો સાથે તેમની પૂરી કરાવા પોલીસ કમીશ્નરની કચેરીએ પહોચ્યા હતા. અને તેઓ અંદર ઘુસવા જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે તમામને અટકાવ્યા હતા.

READ ALSO

Related posts

Insurance Policy / હવે ટર્મ પ્લાન ખરીદવા કરવી પડશે વધુ મહેનત, કંપનીઓ વધારી શકે છે પ્રીમિયમ

Harshad Patel

મોટી રાહત: મોદી સરકારે રોકાણકારોને આપી સૌથી મોટી ગિફ્ટ, સરકારે લોન્ચ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!