GSTV
Home » News » સુરત: અડાજણ ગામમાં બેફામ કારચાલક બાઈકને અડફેટે લીધી જુઓ VIDEO

સુરત: અડાજણ ગામમાં બેફામ કારચાલક બાઈકને અડફેટે લીધી જુઓ VIDEO

સુરતના અડાજણ ગામ વિસ્તારમાં બેફામ કારચાલકનો વીડિયો સામે આવ્યો છે. ગત 31 મેના રોજ બનેલી ઘટનામાં પુરઝડપે કાર ચલાવી આવતા કારચાલકે બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા હતા. જેથી દંપત્તિ ગંભીર રીતે ઘવાયા હતા. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાય છે કે કઈ રીતે કારચાલક પૂરપાટ કાર ચલાવી આવે છે અને બાઈકને અડફેટે લીધા બાદ ડીવાઈડર પર કાર ચઢાવી દે છે. અડાજણ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

Related posts

રાજકોટનાં મવડીમાં પાણી મુદ્દે સ્થાનિકોએ મનપાની કચેરીએ ધરણા શરૂ કર્યા

Mansi Patel

સુરતમાં બંધ પડેલાં ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ ઉપર આ રીતે થાય છે લાખોનું કૌભાંડ

Mansi Patel

કાયમ માટે બંધ થઈ આ બેંક, જો તમારા પણ પૈસા જમા હોય તો જલ્દી ઉપાડી લો !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!