GSTV
Home » News » સુરતમાં યુવક વીજપોલ પર લટકી ગયો, પ્રેમપ્રકરણમાં આપઘાતની આશંકા

સુરતમાં યુવક વીજપોલ પર લટકી ગયો, પ્રેમપ્રકરણમાં આપઘાતની આશંકા

gatv

સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેર રસ્તા પર યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. યુવકે વીજપોલ સાથે ગળે ફાંસો લગાવ્યો હતો. મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. જેમાં એક યુવતીના નામનો ઉલ્લેખ છે. પ્રેમ પ્રકરણમાં યુવકે આપઘાત કર્યાની આશંકા છે. જમીનથી આશરે 15 થી 20 ફૂટ ઉંચે પહોચી યુવકે કઈ રીતે ગળેફાંસો ખાધો તે ચર્ચા શરૂ થઈ છે. યુવકનું નામ રાજેશ વિશ્વકર્મા છે અને તે ઉત્તરપ્રદેશના જોનપુરનો વતની છે..યુવક સુરતના ગોદાદરા વિસ્તારમાં આવેલા પટેલનગર ખાસે રરહેતો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

Read Also 

Related posts

CAAના કારણે વિપક્ષ ભ્રમ ફેલાવી લોકોમાં વિગ્રહ ઉભો કરાવે છે: અમિત શાહ

Pravin Makwana

દુનિયામાં ફેલાયેલી મહામારીએ રગદોળ્યું વૈશ્વિક શેરબજાર, રોકાણકારોને રાતે પાણીએ રોવાનો આવ્યો વખત

Ankita Trada

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ખર્ચનો સીએમ રૂપાણીએ કર્યો ખુલાસો, આ રકમમાં તો માત્ર ભાજપ જ આ તામજામ કરી શકે

Karan
Do NOT follow this link or you will be banned from the site!