સુરતઃ માતાજીના રથ પરથી અચાનક બેલેન્સ ગુમાવતા યુવાન પટકાયો નીચે, Video

સુરતમાં કોટ સફિલ રોડ વિસ્તાર પર નીકળેલી માતાજીની રથયાત્રામાં દુર્ઘટના બની હતી. નાની અંબાજી ખાતેથી નીકળેલી રથયાત્રામાં માતાજીના રથ પરથી યુવાન નીચે પટકાયો હતો. ચાલુ રથયાત્રાએ રથ પર ચઢેલા યુવાને બેલેન્સ ગુમાવતા રથ પરથી નીચે પટકાતા લોકોમાં દોડધામ થઈ ગઈ હતી. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter