GSTV
Gujarat Government Advertisement

સુરતમાં ઉતરાયણના દિવસે 6 ઘરને નિશાન બનાવી ચોરોએ ઉજવી ધનતેરસ, લાખો રૂપિયા ઉઠાવી રફુચક્કર

Last Updated on January 15, 2020 by Mayur

સુરતના અમરોલી વિસ્તારમાં તસ્કરોને ઉત્તરાયણ ફળી છે. રાત્રી દરમિયાન મારુતિ ધામ સોસાયટીમાં ચોરોએ 6 જેટલા ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. લાખો રૂપિયાની ચોરી થયાનું અનુમાન સામે આવ્યું છે. ચોરીને લઈ અમરોલી પોલીસના નાઈટ પેટ્રોલિગ પર અનેક સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. ઉત્તરાયણમાં બહાર ગામ ગયા હોય તેવા ધરને જ તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા. અંદાજે સાતથી આઠ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!