GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

સુરત : આગને કાબૂમાં લેવા 4 કરોડ લિટર પાણી વપરાયું, બિલ્ડર પાસેથી એક કરોડનો ખર્ચ વસૂલાશે

સુરતની રઘુવીર માર્કેટમાં આગની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધિ પાનીએ બિલ્ડર ,ડેવલોપર સહિત વેપારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં આગની ઘટના અંગે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ટાઉન પ્લાનર ડિપાર્ટમેન્ટને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરતમાં સેફટી ફર્સ્ટ નામનું મિશન શરૂ કરવામાં આવશે. અને ફસાડ અંગે ખાસ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. અને આગને ઓલવવામાં જે ખર્ચ થયો છે તેને બિલ્ડર પાસેથી વસૂલવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે આગને ઓલલવા ચાર કરોડ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો છે અને રઘુવીર માર્કેટને સીલ કરી દેવામાં આવશે. ત્યાર બાદ સ્ટેબિલિટી અંગે તપાસ કરાશે. ત્યાર બાદ ઈમારતને ઉપયોગમાં લઇ શકાશે કે નહી તે અંગે નિર્ણય  લેવામાં આવશે.

સુરતના રઘુવીર સેલિયમ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટિમ ભરપૂર પ્રયાસ કરી રહી છે. ફાયર ચીફ ઓફિસરના કહેવા મુજબ  હાલ હિટિંગ થવાના કારણે કુલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. એલિવેશનના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશકેલી પડી રહી છે. બિલ્ડર પાસેથી રૂપિયા 80 લાખથી 1 કરોડ સુધીનો ચાર્જ વસુલવામાં આવશે.

Read Also

Related posts

POKમાં હક્ક જમાવવા પાકિસ્તાન હવે ચીનના સહારે, આ શહેરમાં પ્રજાએ રોડ ઉપર ઉતરી કર્યો વિરોધ

Mansi Patel

કોરોનાકાળમાં Vistara એરલાઈને આપી ઓફર, સોશિયલ ડિસ્ટન્સિગ ફોલો કરવા ગ્રાહકો કરાવી શકશે 2 સીટ બુક

Mansi Patel

LACમાં ચીનની હરકત ઉપર ભારતીય વાયુસેનાની બાજનજર, સતત ચાલતો યુદ્ધાભ્યાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!