GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

લોકડાઉનમાં છૂટછાટ આ જિલ્લાને ભારે પડી: 24 કલાકમાં 36 નવા કેસ, એકનું મોત

Corona

લોકડાઉનમા છૂટછાટ અપાઇ છે તે વચ્ચે સુરતમાં કોરોનાનો કહેર જારી રહ્યો છે. જોકે, આજે એકાએક કેસોની સંખ્યા ઘટીને 36 સુધી સીમિત રહી હતી. જ્યારે વરાછાની 55 વર્ષી પ્રૌઢાનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ આજે શહેર-જ્લ્લિા મળીને 31 દર્દીને રજા અપાઇ હતી.

17217 દર્દી, 1063નાં મોત અને 10780 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,4948647708
સુરત1659711128
વડોદરા107439616
ગાંધીનગર28514161
ભાવનગર1228103
બનાસકાંઠા114587
આણંદ1011084
અરવલ્લી1115103
રાજકોટ115370
મહેસાણા120573
પંચમહાલ891072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ80663
ખેડા68454
સાબરકાંઠા106354
જામનગર54337
ભરૂચ40334
કચ્છ80248
દાહોદ36028
ગીર-સોમનાથ45034
છોટાઉદેપુર33023
વલસાડ40114
નર્મદા18015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30023
નવસારી25012
પોરબંદર1224
સુરેન્દ્રનગર39116
મોરબી403
તાપી603
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,217106310,780

નવી સિવિલથી મળેલી વિગત મુજબ વરાછાના અશ્વનીકુમાર રોડ પર વિશાલનગરમાં રહેતા 55વર્ષીય નિર્મલાબેન પ્રવિણભાઇ ચોટાલીયાને શ્વાસ સહિતની તકલીફ થતા સિવિલમાં દાખલ કરાયા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અને સારવાર દરમિયાન આજેસાંજે મોત થયું હતું. તેમને બ્લડ પ્રેશર અને ટાઇપ-૨ ડાયાબિટીઝ હતો. આજે સિટીમાં નવા ૩૫ કેસ નોંધાયા છે. તેમા અમરોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ કિરીટભાઇ ઠક્કર, લલીતા ચોકડી પાસે ક્લિનિક ધરાવતા ડો. વિનોદભાઇ વઘાસિયા, આંગણવાડી વર્કર ભાગ્યશ્રી પાટીલ, કન્સેપ્ટ ડાયગ્નાનિસીસ યુનિકના એક્સ રે ટેકનીશીયન રામનુજ પ્રસાદ, સરથાણાના લેબ આસીસ્ટન્ટ યોગેશ બિરારે, દુધની ડેરી ધરાવતા અશોકભાઇ પટેલ, સરદાર માર્કેટમાં શાકભાજી વિક્રેતા વિશાલ મુડી, ફળ વિક્રેતા દિપકભાઇ સિંગાડા, પાંડેસરા પોલીસમાં મારામારીના ગુનામાં પકડાયેલો આરોપી કાના બંસતી, ઝાંપાબજારમાં વોચમેન મણીલાલ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આજે કતારગામ ઝોનમાં સૌથી વધુ10 કેસ, લિંબાયત લંબાયતમાં 9, સેન્ટ્રલમાં ૪, વરાછા એ 6, રાંદેર 2, અઠવા 1 અને ઉધનામાં 3 કેસ છે. જેમાં 20 પુરૃષ, 6 મહિલા, એક કિશોર, એક બાળક, 8 વૃધ્ધ છે. સિટીમાં 1642 કેસ અને 71મૃત્યુ થયા છે. ગ્રામ્યમાં 119 કેસ અને 2 મૃત્યુ થયા છે. શહેર-ગ્રામ્યમાં કુલ કેસનો આંકડો 1761 અને મૃત્યુઆંક 73 થયા છે. સિટીમાં આજે સમરસ હોસ્ટેલમાંથી ૧૨, સિવિલમાંથી 17 દર્દી મળી 29 ને જ્યારે ગ્રામ્યમાં બે દર્દીને રજા અપાઇ હતી. સિટીમાં કુલ 1093 દર્દી અને ગ્રામ્યમાં કુલ ૮૬ દર્દીને અત્યારસુધી રજા અપાઇ ચુકી છે.

૧ જુનના રોજ સુરત સિટીમાં કોરોનાના ૩૫ કેસ

૧. મણિલાલ ભગવાનદાસ રાણા (ઉ.૬૦ અલીનો ટેકરો,ગોલવાડ)

૨. સુરેશ હીરાલાલ રાણા (ઉ.૩૯ કુંભારવાડ , રૃદરપુરા)

૩. બાબુભાઇ રણછોડદાસ રાણા (ઉ.૭૯ અમદાવાદી શેરી , ભાગળ)

૪. જયાબેન જીતેન્દ્રભાઈ સાપડિયા (ઉ.૫૫ ભાથીશેરી , બેગમપુરા)

૫. ભૂપતભાઇ બાબુભાઇ હડીયા (ઉ.૪૨ સહજાનંદ સોસાયટી , એલ એચ રોડ)

૬. દીપકભાઈ મોહનભાઇ સીંગાળા (ઉ.૪૮ ગિરધર પેલેસ , વરાછા)

૭. રવજીભાઇ કુરજીભાઈ સતાની (ઉ.૩૦ લક્ષ્મીનારાયણ સોસાયટી , એ કે રોડ)

૮. રાજુ નિરંજન રાવ (ઉ.૨૪ રિવર યૂ એપાર્ટમેન્ટ , એ કે રોડ)

૯. યોગેશ મનસુખભાઈ સરવૈયા (ઉ.૪૫ તેજેન્દ્ર પાર્ક , ખોડિયાર નગર,વરાછા)

૧૦. કાંતાબેન બચુભાઈ પટેલ (ઉ.૬૫ મારુતિ કોમ્પલેક્ષ , એ કે રોડ)

૧૧. સોહાના અઝીઝ રાંદેરવાલા (ઉ.૪૯ અલીફ કોમ્પલેક્ષ , રાંદેર) .

૧૨. કિરીટભાઇ રસીકભાઇ ઠક્કર (ઉ.૨૮ વાઇલ્ડસ્ટોન એપાર્ટમેન્ટ , છાપરાભાઠા રોડ)

૧૩. ધીરુભાઈ છગનભાઇ પ્રજાપતિ (ઉ.૫૮ નિર્મલ સોસાયટી , અમરોલી)

૧૪. અશ્વિનભાઈ હિરજીભાઇ ગોદારિયા (ઉ.૪૦ નંદિગ્રામ સોસાયટી , કતારગામ)

૧૫. નાગજીભાઇ ભિખાભાઈ કાકલોતર (ઉ.૪૯ સીતારામ રેસિડેન્સી , કતારગામ)

૧૬. કુંજદીપ માધુભાઈ ધાનાની (ઉ.૩૬ મણિબાગ સોસાયટી , શાંતિકુંજ ગાર્ડન,કતારગામ)

૧૭. સતીષ રણછોડભાઈ સોલંકી (ઉ.૪૮ કોસાડ આવાસ)

૧૮. ચેતન રાકેશ હિંગુ (ઉ.૩૪ મગન નગર , કતારગામ )

૧૯. ભરતભાઇ ખોડાભાઈ ચીતલિયા (ઉ.૫૧ સુભાષનગર, કંતારેશ્વર મહાદેવ મંદિર, કતારગામ)

૨૦. રમેશભાઈ રામાભાઈ વિનાંતે (ઉ.પ ૬ તિરુપતિ સોસાયટી , અશોક નગર,કતારગામ)

૨૧. હંસાબેન માધુભાઈ આંબલીયા (ઉ.૪૬ મગન નગર , શિવકૃપા એપાર્ટમેન્ટ ,કતારગામ)

૨૨. વિનોદભાઈ મોહનભાઇ વઘાસિયા (ઉ.૪૭ આદર્શ સોસાયટી , કતારગામ)

૨૩. યોગેશ સુરેશભાઇ બિરાજે (ઉ.૨૮ ચંદ્રલોક સોસાયટી , પરવત પાટીયા)

૨૪. વિશાલ દિપક મોદી (ઉ.૨૮ રણછોડ નગર સોસાયટી , પરવત પાટીયા)

૨૫. જયશ્રી પ્રદીપ મરાઠી (ઉ.૫૧ મારુતિ નગર , લિંબાયત)

૨૬. જીશાન આરિફ ખાન (ઉ.૧૭ ઓમ નગર , ડુંભાલ ટેનામેન્ટ )

૨૭. રાકેશ દિલીપ પાટીલ (ઉ.૨૩ ગણેશ નગર , નિલગિરી)

૨૮. અશોકભાઇ ભિખાભાઈ પટેલ (ઉ.૬૭ માનદરવાજા )

૨૯. સમીમ આલીમ મિયાં શેખ (ઉ.૩૮ શાી ચોક , લિંબાયત)

૩૦. ઇન્દર વિનય પાસવાન (ઉ.૩૫ આસ્તિક નગર , ગોડાદરા)

૩૧. ભાગ્યશ્રી દિપક પાટીલ (ઉ.૨૮ સુભાષનગર , લિંબાયત)

૩૨. કાનાભાઇ બસંતી (ઉ.૨૪ આશાપુરી સોસાયટી , પાંડેસરા)

૩૩. રામાનુજ પ્રસાદ (ઉ.૪૪ રિદ્ધિ – સિદ્ધિ નગર સોસાયટી , બમરોલી)

૩૪. રાજેશ જયપ્રકાશ ઉપાધ્યાય (ઉ.૪૦ કર્મયોગી સોસાયટી -૨ , પાંડેસરા)

૩૫. શ્યામસુંદર ઓમપ્રકાશ તનેજા (ઉ.૩૬ મેપલ લીફ લકઝરીયા , ડુમસ રોડ)

૩૭. રણજીતકુમાર રામેશ્વર યાદવ (ઉ.૩૦. સચિન, તા.ચોર્યાસી)

Read Also

Related posts

કાનપુર: ચૌબેપુરના SHO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબે સાથે મીલીભગત હોવાના આક્ષેપો

Bansari

રમા વસ્ત્રો ઉતારી પલંગ પર સૂઈ ગઈ, સુધીર પણ પોતાના વસ્ત્રો ઉતારવા લાગ્યો અને….

Bansari

બળાત્કારી પાસેથી લાંચ માંગનાર મહિલા PSI શ્વેતા જાડેજાને કાર્ટમાં કરાયા રજૂ, રિમાન્ડ થયા મંજૂર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!