GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ મામલે આજે 11 આરોપીઓ વિરૂદ્ધ 3,500 પાનાની ચાર્જશીટ રજૂ કરાશે

સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 11 આરોપીઓ સામે કુલ 3 હજાર 500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આ કેસમાં કુલ 165 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે.

જ્યારે કે 3 આરોપીઓ હિમાંશુ,અતુલ અને દિનેશને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 22 માસૂમોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.

Read Also

Related posts

ગુજરાત યુનિવર્સીટીમાં ABVPના કાર્યકરોનો હોબાળો, સુરક્ષા ગાર્ડને ખુરશીથી માર માર્યો

Nilesh Jethva

ટિકટોકને ટક્કર આપવા ગુજરાતના આ યુવાને બનાવી એપ, બે દિવસમાં 30 હજારથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

Nilesh Jethva

એલઆરડી મહિલા કર્મચારી પર આરોગ્ય મંત્રીની છબી ખરડાવવાનો આક્ષેપ, તટસ્થ તપાસ કરવા માંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!