GSTV
Home » News » સુરતમાં શિક્ષણ કાર્યની શરૂઆત આગની ઘટનાથી થઈ, આગને લેવાઈ કાબૂમાં

સુરતમાં શિક્ષણ કાર્યની શરૂઆત આગની ઘટનાથી થઈ, આગને લેવાઈ કાબૂમાં

એક તરફ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે..ત્યારે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક શાળાની વીજ મીટર પેટીમાં આગ લાગ્યાનો બનાવ બન્યો..ગોપીપુરાની રાયચંદ દિપચંદ શાળામાં આગની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી.અને આગ પર કાબુ મેળવ્યો હતો…આ આગમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડની તપાસ ચાલે છે..તેવામાં શાળામાં આગના અહેવાલથી વાલીઓમાં ફફડાટ જોવા મળ્યો.
ગોપીપુરા વિસ્તારમાં આવેલ શાળામાં આગ
શાળા ના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલ મીટર પેટીમાં આગ…
ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવી.
ફાયરે તાત્કાલિક ઘટના સ્થળે પોહચી આગ પર મેળવ્યો.

Read Also

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!