GSTV

વોટ્સએપ-ફેસબુકને સુપ્રીમ કોર્ટની ફટકાર, લોકોની પ્રાઇવેસીની કિંમત 3 ટ્રિલિયનથી વધુ

વોટ્સએપ

Last Updated on February 16, 2021 by Mansi Patel

વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે વોટ્સએપની ફટકાર લગાવી. કોર્ટે ફેસબુક અને વોટ્સએપને કહ્યું કે તમે 2 અથવા 3 ટ્રિલિયનની કંપની હશે. પરંતુ લોકો પ્રાઇવેસીની કિંમત એનાથી વધુ માને છે અને એમને માનવાનો અધિકાર છે.

સુપ્રીમે આપી નોટિસ

Whatsapp

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ફેસબુક અને વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસીને લઇ નોટિસ જારી કરી છે. આ નોટિસમાં કહ્યું કે યુઝરની પ્રાઇવેસી સુરક્ષિત રાખવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટેના જવાબમાં ફેસબુક અને વોટ્સએપે આ વાત સ્પષ્ટ કરવી પડશે કે યુઝર્સના કયા પ્રકારના ડેટા શેર કરવામાં આવી રહ્યા છે અને કેવા ડેટા શેર નથી કરવામાં આવી રહ્યા.

સુપ્રીમ કોર્ટે પ્રાઇવેસી પોલિસીને લઇ યુરોપ અને ભારતે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે આવતી સુનવણી હવે ચાર સપ્તાહ પછી થશે.

Read Also

Related posts

રેકેટ/ જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાની ઓફિસમાંથી એક બે નહીં મળી 120 એડલ્ટ મૂવી, પોલીસ પકડે તો આવો હતો પ્લાન બી

Pritesh Mehta

જાણવા જેવું: મોબાઈલના સીમ કાર્ડનો એક ખૂણો શા માટે કપાયેલો હોય છે, આજ સુધી આપને ન મળેલો જવાબ અહીં મળશે

Pravin Makwana

નવો ડખો/ ભાજપના પાવર વગરના મંત્રીની અકળામણ, મને મંત્રીપદેથી આના કરતાં કાઢી મૂકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!