GSTV
Gujarat Government Advertisement

આજે સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડને ફરજિયાત કરવા અંગે આપશે અંતિમ ચુકાદો

Last Updated on June 30, 2019 by Alap Ramani

સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડને ફરજિયાત કરવા અંગેના કેસમાં આજે પોતાનો અંતિમ ચુકાદો આપવાની છે. આ કેસની સુનાવણી સુપ્રીમના ઈતિહાસની બીજી સૌથી લાંબી રહી છે. સાડા ચાર મહિના દરમિયાન થયેલી 38 સુનાવણીમાં સુપ્રીમ દ્વારા સરકાર પાસે અનેક બાબતે સ્પષ્ટતા માગવામાં આવી હતી. પાંચ જજોની બંધારણીય ખંડપીઠ નક્કી કરશે કે આધાર ખાનગીપણાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહી.

આધારની અનિવાર્યતાના મામલે 10 મે ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચમાં સુનવણી પૂર્ણ થઇ હતી. ખાનગીપણાના મૌલિક અધિકાર જણાવવાનો નિર્ણય આવ્યા બાદ હવે તે વિશે નિર્ણય આવશે કે શું આધાર માટે લેવામાં આવતો ડેટા પ્રાઇવસીનું ઉલ્લંઘન છે કે નહી?  નિર્ણય આવ્યા સુધી સામાજીક કલ્યાણકારી યોજના સિવાય બાકી દરેક કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનામાં આધારની અનિવાર્યતા પર રોક લગાવવામાં આવી છે. જેમાં બેંક એકાઉન્ટ અને મોબાઇલ સીમકાર્ડ પણ સામેલ છે.

Supreme Court , verdict , Aadhaar,  national identity card ,project,government,

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!