GSTV
Home » News » દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

દિલ્હીના તુગલકાબાદમાં તોડવામાં આવેલા સંત રવિદાસના મંદિરનાનું નિર્માણ ફરીવાર કરવામાં આવશે. મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે.

કોંર્ટે કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર મુહર લગાવી છે. જેથી મંદિર માટે કેન્દ્ર સરકાર 400 ગજ જમીન આપશે. કોર્ટે સુનાવણી દરમ્યાન કેન્દ્રને જણાવ્યુ હતુ કે, મંદિરના મેનેજમેન્ટ માટે એક સમિતિની રચના કરવામાં આવે.

અને આ સમિતિની રચના 6 સપ્તાહમાં કરવાનું રહેશે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારે રવિદાસ મંદિર માટે જમીન આપવાનો વાયદો કર્યો હતો. અને આ જમીન દક્ષિણ  દિલ્હીમાં આપવાં આવશે. જ્યાં મંદિર તોડવામાં આવ્યુ હતુ.

READ ALSO

Related posts

ના હોય! કરોડો કમાતો સલમાન ખાન થઇ ગયો દેવાદાર, આ શખ્સ પાસેથી વર્ષો પહેલાં લીધેલા રૂપિયા હજુ નથી ચુકવ્યા!

Bansari

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા, 2019નો આંકડો જાણી કંપારી છૂટી જશે

Mayur

CAA વિરૂદ્ધ વાંધો વ્યક્ત કરનાર યુરોપિયન યુનિયન સામે ભારતે આપી આકરી પ્રતિક્રિયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!