GSTV
Home » News » તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટો મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટે સોમવારે તેજપાલની અરજીને ફગાવતા તેજપાલ વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો કેસ ચલાવવાના આદેશ આપ્યા. આ સાથે સુપ્રીમ કોર્ટે ગોવાની  નીચલી કોર્ટમાં સુનાવણી પર લગાવવામાં આવેલી રોકને હટાવી દેવામાં આવી.  કોર્ટે આદેશ આપ્યો કે, ગોવાની નીચલી કોર્ટે છ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરે.

 તરૂણ તેજપાલ પર મહિલા કર્મચારી પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. ૨૦૧૭માં તેમની વિરૂદ્ધ યૌન ઉત્પીડનના આરોપ ઘડવામાં આવ્યા હતા. તેને તેજપાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. તેજપાલ પર ૨૦૧૩માં યૌનઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

યુવતીનો આરોપ હતો કે, તરૂણ તેજપાલે  ગોવાની એક હોટલમાં બળજબરી કરવાની કોશિશ કરી હતી. તેજપાલ વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદ બાદ ૩૦ નવેમ્બર, ૨૦૧૩ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Read Also

Related posts

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!