GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં રમખાણના 17 દોષિયોને સુપ્રીમે આપી રાહત, સામાજિક અને ધાર્મિક સેવા કરવાનો આદેશ

Last Updated on January 28, 2020 by Karan

સુપ્રીમ કોર્ટે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો સાથે જોડાયેલા 17 દોષિતોને શરતી જામીન આપ્યા છે. કોર્ટે જે 17 દોષિતોને જામીન આપ્યા છે તે તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી ચુકી છે.

સુપ્રીમ કોર્ટે એક ફેંસલામાં કહ્યું છે કે આમાંથી કોઈ પણ ગુજરાતની સરહદમાં પ્રવેશ નહીં કરી શકે. કોર્ટે કહ્યુ કે, જ્યાં સુધી આ લોકોની અરજી પર સુપ્રીમ કોર્ટ અંતિમ ફેંસલો ન સંભળાવે ત્યાં સુધી આ લોકો ઇન્દોર અને જબલપુરમાં રહેશે.

કોર્ટ તરફથી મૂકવામાં આવેલી શરતમાં સમાજની સેવા કરવી પણ સામેલ છે.દોષિતોને અલગ અલગ જૂથમાં વહેંચ્યાં સુપ્રીમ કોર્ટે દોષિતોને બે અલગ અલગ જૂથમાં રાખ્યા છે. એક જૂથને ઇન્દર અને બીજા જૂથને જબલપૂર મોકલ્યું છે.

SYMBOLIC IMAGE

સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને કહ્યું છે કે જામીન પર રહેવા સુધી તેઓ સામાજિક અને ધાર્મિક કામ કરશે. કોર્ટે ઇન્દોર અને જલબપુરમાં જે તે અધિકારીઓને કહ્યું છે કે તેઓ એ વાતનું ધ્યાન રાખે કે દોષિતો જામીન પર રહે ત્યાં સુધી સામાજિક અને આધ્યાત્મિક કાર્ય કરે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો/ દેશના 9 રાજ્યોમાં પેટ્રોલના ભાવે સદી વટાવી : આજે ગુજરાતમાં આ છે પેટ્રોલ-ડીઝલના ભાવ, હવે સાયકલ લઈ લો

Damini Patel

વાહનચાલકોને ઝટકો / સરકાર પાસે ના રાખો આશા, ઈંધણના ભાવ ભડકે બળશે : પેટ્રોલના ભાવ 125 રૂપિયા થવાની આવી ચેતવણી

Bansari

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!