GSTV

‘ચોકીદાર ચોર હે’ નિવેદન પર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, અવમાનનાનો હતો કેસ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હે’ નિવેદન પર મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરી આપી છે. જેથી હવે તેમના વિરૂદ્ધ કોઈ ખટલો નહીં ચાલે. સાથે જ કોર્ટે સાફ શબ્દોમાં કહી દીધું છે કે રાહુલ વિરૂદ્ધ હવે અવમાનાનો કેસ નહીં ચાલે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંવૈધાનિક પદો પર બેસેલા લોકોએ સાવધાનીથી નિવેદનો આપવા જોઈે. કોર્ટને રાજનીતિમાં લાવવાની એ ખોટું છે. રાહુલ ગાંધીએ માફી માગી છે અને તેને અમે મંજૂર રાખીએ છીએ.

રાહુલને સજા મળવી જોઈએ : મીનાક્ષી લેખી

આ મામલે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ આ નિવેદન બદલ કોંગ્રેસ અધ્યક્ષને માફી ન આપવાની અપીલ કરતા સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે. રાહુલ ગાંધીને સજા મળવી જોઈએ. રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના નિવેદનને રાજકારણ સાથે જોડી દીધું છે. બીજી તરફ બે વખત પસ્તાવો વ્યક્ત કર્યા પછી વગર શરતે માફી માગી ચૂકેલા રાહુલા ગાંધીએ કોર્ટ સમક્ષ માફી સ્વીકાર કરીને અવમાનના કેસને બંધ કરવાની અપીલ કરી હતી.

READ ALSO

Related posts

એટ્રોસિટી / ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો : શબ્દોનું ઉચ્ચારણ અતિ અગત્યનું, ઘણા કેસોમાં મળશે રાહત

Karan

કેટરીના કૈફની સુપરહિરો ફિલ્મમાં નહી હોય કોઈ મેલ એક્ટર, આ છે કારણ

Mansi Patel

અભિનેત્રી પાયલ ઘોષનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, સરકારી ગાઈડલાઈનનું કરશે પાલન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!