GSTV

ગુજરાતીઓ માટે ખુશખબર, 66 લાખ લોકોના ખાતામાં જમા થશે રૂપિયા 1000: અશ્વિનિ કુમાર

રાજ્યના પુરવઠા વિભાગના સચિવ અશ્વિનિ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ 66 લાખ કુટુંબોને સોમવારે બેંક ખાતામાં 1 હજાર રૂપિયા જમા કરવામાં આવશે. આ રકમ માટે કોઈ ફોર્મ ભરવાના રહેશે નહી. સરકારના આ નિર્ણયથી સરકાર પર 660 કરોડનું ભારણ આવશે. તો એપીએલ-વનના લાભાર્થીઓને આગામી દિવસોમાં અનાજ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં સિંગતેલનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા મિલ માલિકો સાથે ચર્ચા કરવામાં આવી છે. તદઉપરાંત રાજ્યમાં 63 જેટલા માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!