GSTV
India News Trending

હવે દુશ્મનની ખેર નથી : ભારત પાસે છે દુનિયાની સૌથી ખતરનાક સુપસોનિક ક્રુઝ મિસાઇલ

ભારત પાસે હાલમાં સુપર સોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહમોસ છે. જેનું ચાંદીપુર રેન્જથી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ડીઆરડીઓના સુત્રોના જણાવ્યા પ્રમાણે મિસાઈલનું પરીક્ષણ પ્રક્ષેપણ પરિસર ત્રણથી કરવામાં આવ્યુ. 300 કિલોમીટરના લક્ષ્યને આસાનીથી ભેદી શકે છે. જો તેને સુખોઈમાં લગાવવામાં આવે તો તેની અનેકગણી મારકક્ષમતા વધી જાય છે. આ એક ડેડલી કોમ્બિનેશન છે.

સંરક્ષણ નિષ્ણાતોનું માનવુ છે કે, બ્રહ્મોસ દુનિયાની સૌથી ખતરનાક સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે. જેની મારક ક્ષમતા અચૂક છે. જે જમીનથી સમુદ્ર અને હવામાં દુશ્મનનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ છે.

આ મિસાઈલ ચીન અને પાકિસ્તાનને પણ ટાર્ગેટ કરી શકે છે. ૨૯૦ કિલોમીટરની રેંજમાં હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ ભારત માટે મહેત્વનું હથિયાર સાબિત થવાનું છે. ત્યારે મિસાઈલના પરીક્ષણ બાદ ભારતીય સૈન્યની તાકાતમાં વધારો થયો છે.

Read Also

Related posts

Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું

GSTV Web Desk

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari
GSTV