બૉલીવુડની અભિનેત્રી મલાઇકા અરોરા ખૂબ જ બોલ્ડ છે અને તેની બોલ્ડનેસ બતાવવાની કોઈ તક નથી છોડતી! જણાવી દઈએ કે અર્જુન કપૂરની ગર્લફ્રેંડ (Arjun Kapoor Girlfriend)એ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે જેમાં મલાઇકાએ ફરી એકવાર હોટનેસની હદ પાર કરી છે.

આ વખતે મલાઇકાએ એવી જગ્યાએ હાથ રાખીને પોઝ આપ્યા છે કે ફેન્સના તો હોંશ ઉડી ગયા છે.

મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા ફોટો
અર્જુન કપૂરની ગર્લફ્રેંડ મલાઇકા અરોરા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં પોતાના નવા ફોટો શેર કર્યા છે જેમાં તેની બોલ્ડનેસને જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.

અભિનેત્રીએ આ ફોટોમાં વાદળી રંગનું એક હાઇ-સ્લિટ ગાઉન પહેર્યું છે જેમાં તે પોતાનું ફિગર ફલૉન્ટ કરતી જોવા મળી રહી છે.

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે મલાઇકા આ ટાઈટ ગાઉનમાં પોતાની ટોન્ડ ફિગર ફલૉન્ટ કરતી જોવા મળી રહી છે. મલાઇકા અરોરાએ તેના ગાઉનને એક હેવી નેકલેસ અને ચમકતી પેન્સિલ હિલ્સ સાથે પેર કર્યું છે. અભિનેત્રીએ હાથમાં એક કોન્ટ્રાસ્ટિંગ ક્લચ પણ છે.

મલાઇકાએ આ ફોટોમાં કેમેરાની સામે હૉટ પોઝ આપી રહી છે. મલાઇકાનું આ હાઇ-સ્લિટ ગાઉન ઘણું અલગ છે; તેમાં એક બાજુ ઢંકાયેલું છે તો બીજી બાજુ ખુલ્લુ છે. મલાઇકાએ તેનો પગ સામાન્ય ઉઠાવીને રાખ્યો છે જે તેના પોઝને વધુ સેક્સી બનાવે છે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ