GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

આ સુપર મોડલ બની દુનિયાની સૌથી સુંદર મહિલા, વૈજ્ઞાનિકોએ માન્યું બ્યૂટી સ્ટાન્ડર્ડ પ્રમાણે પરફેક્ટ

સુપરમોડલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા છે. ગ્રીક મૈથમેટિક્સના હિસાબે તે વર્લ્ડની સુંદર મહિલા છે જે તેમના બ્યૂટી સ્ટેન્ડર્ડસમાં બિલકુલ ફિટ બેસે છે. વૈજ્ઞાનિકોએ આ ધરતી પર ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફી સ્ટેન્ડર્ડસના હિસાબે બેલા હદીદને સૌથી સુંદર મહિલાના ખાંચામાં ફિટ માનવામાં આવ્યા છે. આ આધારે તેમને વિશ્વની સૌથી સુંદર મહિલાનો તાજ વૈજ્ઞાનિકોએ આપ્યો છે.

BELLA HADID

ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફી સ્ટાન્ડર્ડ્સમાં વિક્ટોરિયા સીક્રેટ મોડલ બેલા હદીદનો ચહેરો પરફેક્શનના ધોરણોની નજીક છે અને તે આધારે તેને વૈજ્ઞાનિક સૌથી સુંદર માની રહ્યાં છે.

View this post on Instagram

Libra ♎️ Baby?

A post shared by ? (@bellahadid) on

ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફી સુંદરતાને પરિભાષિત કરે છે જે ગ્રીક ગણનાના આધારે નક્કી કરવામાં આવે છે. વૈજ્ઞાનિક ફોર્મૂલાના આધારે ગ્રીક સ્કોલર્સે સુંદરતાના સ્ટાન્ડર્ડ્સને નક્કી કર્યા અને તે પ્રમાણે કેટલાંક ગુણોત્તર નક્કી કર્યા. બેલા હદીદ તે ધોરણો આધારીત ઉતરી હતી.

ગોલ્ડન રેશ્યો ધોરણો પ્રમાણે 23 વર્ષની બેલા હદીદનો ચહેરો 94.35 ટકા પરફેક્ટ છે. ગોલ્ડન રેશ્યો ઓફ બ્યૂટી ફીના આધાર પર ધોરણો પ્રમાણે પોપ દિવા બેપોન્સે બીજા સ્થાન પર આવી છે અને તેનો ચહેરો 92.44 ટકા પરફેક્ટ છે. ત્યાં જ 91.85 ટકા પરફેક્ટ રેશ્યો પ્રમાણે એક્ટ્રેસ અમ્બર હર્ડ ત્રીજા સ્થાન પર છે. આ સિવાય એરિયાના ગ્રાન્ડે 91.81 ટકા રેશ્યોના આધાર પર સુંદરતાના આધારે ચોથા સ્થાને આવી.

READ ALSO

Related posts

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલો, માનવ અધિકાર પંચમાં પહોંચ્યો કેસ

Harshad Patel

1800 લોકોના મોત: દુનિયા પર મંડરાઈ રહ્યો છે કોરોનાથી પણ વધુ ખતરનાક બિમારીનું જોખમ, ચીને આપી ચેતવણી

Pravin Makwana

સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, કોરોના પોઝિટિવ દર્દીને ઘરે જવાનું કહ્યુ હોવાનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!