GSTV

આમળા છે સુપરફૂડ : આ રોગો હશે તો ચપટીમાં જશે ભાગી, એકવાર કરી જુઓ ટ્રાય

આપણે ત્યાં એક કહેવત છે કે બૂજુર્ગો ની વાત અને આમળા નો સ્વાદ પાછળથી જ ખબર પડે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે આમળા ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે આમળા એ દરેક પ્રકારના દર્દની દવા છે. આમળા તમારા શરીરમાં પાચન તંત્ર થી માંડી અને યાદ શક્તિ સુધીની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય.

જાણીએ આમળાના ફાયદા વિશે

– ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરીને સવારે ખાલી પેટે પી લો.

– પચાસ ગ્રામ સૂકા આમળા, પચાસ ગ્રામ જીરૂ અને ૨૧ કાળા મરીને મિક્સરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. શરદી, કફ અને અસ્થમા જેવી બિમારીઓથી રાહત મળશે.

– આમળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખો. રોજ આવા બે આમળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!