GSTV
Home » News » વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

વડોદરા પાદરાના વિનસ મેદાન ખાતે ઇન્ટરનેશનલ સુપરક્રોસ બાઇક રેસ યોજાઇ હતી. જેમાં સાત કરતાં વધુ ઇન્ટરનેશન બાઇક રાઇડર્સએ વિવિધ કરતબો કરીને દર્શકોને અભિભુત કરી દિધાં હતાં. આ રેસા 10 હજાર જેટલા પ્રેક્ષકોએ નિહાળી હતી.

નવ વર્સિય અલિનાશેખ નામની બાળકીએ પણ જુનિયર કેટેગરીમાં ભાગ લીધો હતો. નવ વર્સિય બાળકી બાઇક પર સવાર થઇને ટ્રેક પર આવતાની સાથે દર્શકોએ બાળકીની હિમંતને બિરદાવી હતી.

તો બીજી તરફ જર્મનથી આવેલા એક રેસરે ભારતના ટ્રેક પર રેસ કરવાની મજા જ અલગ હોવાનુ જણાવ્યું હતું. ભારત હવે સુપરક્રોસ બાઇક રેસમાં વધુને વધુ ભાગ લઇ રહ્યા હોવાનુ વિદેશી રાઇડર્સે ઊમેર્યુ હતું.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!