GSTV
Entertainment Photos Trending

Photo / શૉર્ટ્સ પહેરીને સારાએ આપ્યા કેમેરા સામે આવા પોઝ, જોનારા જોતા જ રહી ગયા

Sara Ali Khan: બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’ સાથે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદથી તે ઈન્ડસ્ટ્રીમાં સતત સારૂ કામ કરી રહી છે. જ્યારે, સારા પોતાની એક્ટિંગની સાથે-સાથે સ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહે છે. હવે તેની નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સારા અલી ખાન ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ એક્ટ્રેસ છે. તદ્દપરાંત તેઓ પોતાની ફિટનેસને લઈને પણ ઘણી સીરિયસ રહે છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર સારા જિમ લુક વાયરલ થતો રહે છે.

તાજેતરમાં એક્ટ્રેસને તેની પિલાટે ક્લૉસેસની બહાર સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન તેમણે પાપારાજી માટે પોઝ પણ આપ્યા. ફેન્સને પણ સારાનો આ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે.

સારાએ પોતાના પિલાટે ક્લૉસેસ માટે એક કમ્ફર્ટેબલ લુક કૈરી કર્યો હતો. તેમણે ગુલાબી શૉર્ટ્સની સાથે વ્હાઈટ કલરની ટૉપ પહેરેલું હતું.

યેલો હૈટ, પગમાં ચપ્પલ અને બેગ સાથે સારા અલી ખાને પોતાના વર્કઆઉટ લુકને કમ્પલીટ કર્યો હતો. તેનો આ કૂલ અંદાજ ફેન્સને પણ ઘણો પસંદ આવી રહ્યો છે.

જ્યારે વાત કરીએ સારા અલી ખાનના વર્કફ્રન્ટની તો તે આગામી ફિલ્મ ‘બવાલ’માં વરૂણ ધવન સાથે જોવા મળશે.

READ ALSO

Related posts

દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો

GSTV Web Desk

રિલેશનશીપ / પાર્ટનર સાથે લગ્નની વાત કરતા અચકાઈ રહ્યાં છો, અપનાવો આ 4 ટ્રીક

Akib Chhipa

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu
GSTV