GSTV
Home » News » મલયાલમ ફિલ્મોમાં સની લિયોનીનુ લુક આવુ હશે?, જુઓ PHOTOS

મલયાલમ ફિલ્મોમાં સની લિયોનીનુ લુક આવુ હશે?, જુઓ PHOTOS

બૉલીવુડ અભિનેત્રી સની લિયોન ટૂંક સમયમાં સાઉથમાં ડેબ્યુ કરવાની છે. સની એક મલયાલમ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. હાલમાં ફિલ્મના સેટ પરથી એક તસ્વીર સામે આવી છે. તસ્વીરમાં સની મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મામ્મૂટીની સાથે જોવા મળી રહી છે.

આ દરમ્યાન સની ગોલ્ડન રંગના શૉર્ટ ડ્રેસમાં ખૂબ હૉટ જોવા મળી રહી છે. તસ્વીર જોઇને એવુ લાગી રહ્યું છે કે કદાચ આવો જ દેખાવ ફિલ્મમાં હશે.

ઉલ્લેખનીય છે કે સનીની મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મામ્મૂટી સાથે ફિલ્મમાં કામ કરવુ એક મોટો બ્રેક મનાઈ રહ્યો છે. આ ફિલ્મ ‘મધુરા રાજા’ 2010ની સુપરહિટ ફિલ્મ પોક્કિરી રાજાની સિક્વલ છે. આ ફિલ્મ બાદ સની લિયોન લીડ ભૂમિકા તરીકે પોતાની પ્રથમ મલયાલમ ફિલ્મ ‘રંગીલા’નુ શુટિંગ કરશે. સની લિયોની અત્યારે ટીવી શોથી લઇને અમૂક ફિલ્મ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.

Related posts

લ્યો હવે મંદી અને મોંઘવારી અમુલને પણ નડી, દુધની આવકમાં ધરખમ ઘટાડો

Nilesh Jethva

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!