બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોન આજકાલ કેરળમાં છે. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા 13 ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે તેણે રણવિજય સિંહની સાથે મળીને કરી હતી. સોમવારે સનીએ પૂલમાં ચિલિંગની તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હંમેશની જેમ સની પણ આ તસવીરોમાં ખૂબસુરત લાગી રહી છે.

કેરળમાં પુલમાં મસ્તી કરતી જોવા મળી સન્ની
જણાવી દઈએ કે, સનીએ પુલમાં મસ્તી કરવા દરમ્યાન મરકી કૉર્ચરની શેલ્વેસમાંથી એક યેલો કલરનું સ્વિમસૂટ પહેર્યુ છે. તે સાથે જ સનીએ પોતાના પુલ લૂકને કંપલીટ કરવા માટે બેલોફોક્સની ક્વર્કી જવેલરી અને ટિંટેડ સનગ્લાસ પહેર્યા છે.

આ તસ્વીરોને પોસ્ટ કરતા સમયે સમીએ કેપ્શનમાં લખ્યુ કે, ”યોર મંડે ડિસ્ટ્રક્શન” સની લિયોનીની આ તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

સનીએ હાલમાં પૂલ ટાઇમની આ તસવીર પોસ્ટ કરી છે
સની ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના પૂલ ટાઇમની તસવીરો પોસ્ટ કરતી રહે છે. આવી જ એક તસવીર તેણે તાજેતરમાં પોસ્ટ કરી છે જેમાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “તમે નીચે પડતા હો ત્યારે પણ પોઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
સની પૂલમાં ચીલ કરવુ ખૂબ પસંદ છે
સનીએ આ તસવીરમાં પૂલમાં બ્લુ રંગની બિકિની પહેરીલી અને ટોપીની તસ્વીર શેર કરી હતી. આ તસવીર પોસ્ટ કરવાની સાથે સાથે સનીએ કેપ્શનમાં લખ્યું છે કે, “જો કોઈ મારું નામ ભૂલી ગયું છે, તો તેઓ આ ટોપી પર મારું નામ જોઈ શકે છે.”
READ ALSO
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…
- BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન
- અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર
- Twitterની મોટી જાહેરાત/ જો હવે તમારી પાસે પણ હશે વધારે ફોલોઅર્સ તો દર મહિને આવી રીતે કમાઈ શકો છો રૂપિયા