GSTV
Home » News » ફિલ્મોમાં ખૂબ જ હોટ-બોલ્ડ અને ન્યૂડ સીન આપી ચુકી છે આ અભિનેત્રીઓ

ફિલ્મોમાં ખૂબ જ હોટ-બોલ્ડ અને ન્યૂડ સીન આપી ચુકી છે આ અભિનેત્રીઓ

hot actress bollywood

અમુક વર્ષો પહેલા જ્યારે આપણે ન્યૂડ સીનની વાત કરતા હતા ત્યારે સૌથી પહેલો ખયાલ આપણને હોલીવુડની ફિલ્મોનો આવતો હતો. ત્યાં માટે આ વાત કોઈ નવી ન હતી. પરંતુ હાલમાં તો બોલીવુડ પણ આ વાતમાં પાછળ નથી રહ્યું. ડિજીટલ પ્લેટફોર્મ મળ્યા બાદ તો જાણે આવા સીનનું પુર આવી ગયું છે પછી તે સેક્રેટ ગેમ્સ હોય કે પછી મિર્ઝાપુર. બોલ્ડ અને ન્યૂડ સીન કરવામાં આ અભિનેત્રીઓ છે સૌથી આગળ.

પાઓલી ડેમ

પાઓલીએ 2011માં આવેલી મશરૂમમાં ન્યૂડ સીન આપ્યો હતો. આ સીન લવ, સેક્સ ઓપ પ્લેઝરનો કોકટેલ હતો.

શર્લિન ચોપડા

શર્લિન ચોપડાએ પણ 2007માં રેડ સ્વાસ્તિક અને કામાસૂત્રા 3 Dમાં ફૂલ ન્યૂડ સીન આપ્યા હતા.

સિમી ગ્રેવાલ

ફેમસ એક્ટ્રેસ સિમી ગ્રેવાલે પણ એક ફિલ્મમાં ન્યૂડ સીન આપ્યો હતો. આ ફિલ્મનું નામ હતુ સિદ્ધાર્થ. આ ફિલ્મ 1972માં આવી હતી. અને સિમી સાથે શશિ કપૂર હતી.

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટે વર્ષ 2016માં આવેલી ફિલ્મ પાર્ચ્ડમાં ન્યૂડ સીન આપ્યો હતો. તેમાં તેની સાથે અભિનેત્રી તનીશા ચેટર્જી પણ ન્યૂડ થઈ હતી.

સની લિયોની

ક્યારેક પોર્ન ફિલ્મોમાં ફેમસ થઈ ચુકેલી સની લિયોનીએ પણ એક હિન્દી ફિલ્મમાં ન્યૂડ સીન આપ્યો હતો. ફિલ્મનું નામ રાગિની એમએમએસ 2 હતું. આ ફિલ્મને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી હતી.

કલ્કી કોચલીન

અનુરાગ કશ્યપની એક્સ વાઈફ અને બોલીવુડ એક્ટ્રેસ કલ્કી પણ ન્યૂડ સીન આપી ચુકી છે. આ ફિલ્મની ડાયરેક્ટર સોનાલી બોસ હતી.

Read Also

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!