બોલિવૂડની ખૂબસૂરત દિવા સની લિયોન ફરી એકવાર બીચ… સમુદ્ર… અને એક્ઝોટિક લોકેશન્સ વચ્ચે આરામની ક્ષણો વિતાવવા માલદીવ પહોંચી છે. સની તેના સપનાભર્યા વેકેશનના સિઝલિંગ ફોટા સતત શેર કરીને ચાહકોનું દિલ જીતી રહી છે.

સની લિયોને હવે માલદીવ વેકેશનની મોનોકાનીમાં તેની સુપર ખૂબસૂરત અને અદભૂત તસવીરો શેર કરીને ચાહકોના હૃદયના ધબકારા તેજ કર્યા છે. ફેન્સને સનીની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

માલદીવ વેકેશનની તસવીરોમાં સની વન ઓફ શોલ્ડર પિંક અને ગ્રે કલરની સુપર સ્ટાઇલિશ મોનોકોનીમાં જોવા મળી રહી છે. સનીએ મોનોકાની સાથે પિંકીશનો ન્યૂડ મેકઅપ કર્યો છે. સની લિયોન ખુલ્લા વાળ અને પિંક ઈયર રિંગ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

સનીએ મોનિકાની સાથે મેચિંગ ગ્રે શ્રગ પણ રાખ્યું છે, જે તેના દેખાવમાં ગ્લેમર ઉમેરી રહ્યું છે.

દરેક ફોટોમાં સની અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. સની લિયોનનો લુક, પોઝ, સ્ટાઈલ અને એટીટ્યુડ બધું જ ફોટોમાં પોઈન્ટ પર છે.

સનીએ ‘ગુડ મોર્નિંગ માલદીવ્સ’ કેપ્શન સાથે તેના ફોટા શેર કર્યા છે. સનીના ફોટા જોઈને સ્પષ્ટ થાય છે કે માલદીવમાં સનીની સવાર તેના લુકની જેમ એકદમ ફ્રેશ અને વાઈબ્રન્ટ રહી છે.

ફેન્સ સનીની તસવીરો પર તેમનો અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. માત્ર 3 કલાકમાં અભિનેત્રીના ફોટા પર 4 લાખથી વધુ લાઈક્સ આવી ચુક્યા છે. ફાયર અને હાર્ટ ઇમોજીસથી કોમેન્ટ સેક્શન છલકાઇ ગયું છે. અમે કહીશું કે હંમેશની જેમ સનીએ ફરી એક વાર પોતાના જલવાથી બધાને ઘાયલ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી
- ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.
- પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો
- મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી આજે દ્વારકાના પ્રવાસે, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયા બાદ કરશે સ્થળોનું નિરીક્ષણ
- પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી