GSTV
Home » News » બૉલીવુડની આ હિરોઈન થાઈલેન્ડનાં મંદિરોમાં પતિ સાથે ફરી રહી છે, ફોટા શેર કરીને કહ્યુ…

બૉલીવુડની આ હિરોઈન થાઈલેન્ડનાં મંદિરોમાં પતિ સાથે ફરી રહી છે, ફોટા શેર કરીને કહ્યુ…

સની લિયોની હાલનાં દિવસોમાં થાઈલેન્ડમાં પતિ ડેનિયલ વેબરની સાથે રજાઓ ગાળી રહી છે. એક્ટ્રેસ આ  ટ્રીપને ઘણી એન્જોય કરી રહી છે. અને તે આ દરમ્યાન મંદિરોમાં પણ જઈ રહી છે. મંદિરોમાંથી સનીએ અમુક ફોટા શેર કર્યા છે.

ફોટા શેર કરતાં સનીએ લખ્યુ છે- થાઈલેન્ડને ઘણી રીતે પસંદ કરુ છું. અહીનાં નાના અને મોટા મંદિરોથી મને પ્રેમ છે. મને ડેનિયલ સાથે અહીંની સ્પેશિયલ પ્રેયર કરવી ગમે છે.

શેર કરાયેલાં ફોટામાં સની પૂજા કરતી દેખાઈ રહી છે. અને મંદિરની ધાર્મિક વિધીઓને ફોલો કરતી દેખાઈ રહી છે.

સની અહીંના પોઝીટીવ માહોલને ઘણો પસંદ કરી રહી છે. અને થાઈલેન્ડનાં વિભિન્ન મંદિરોમાં દર્શન કરી રહી છે.

સનીએ થોડાક લેટેસ્ટ ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યુ – આ સુંદર મંદિર હવે છેલ્લું સ્ટોપ છે. મે અહીં પ્રાર્થના કરી અને બૌદ્ધ ગુરૂઓના આશીર્વાદ મેળવીને ઘણો આનંદ અનુભવ કરી રહી છું.

સનીએ કહ્યુ- મારા પતિ અને બેસ્ટ ફ્રેન્ડ ડેનિયલ વેબરની સાથે હું આ પ્રેમાળ શહેરની યાત્રા કરીને ખુશ છું.

તેના સિવાય વક્રફ્રંટની વાત કરીએ તો, એક્ટ્રેસે એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાની આગામી પ્રોજેક્ટસની ડિટેલ્સ શેર કરતી દેખાઈ રહી છે.

READ ALSO

Related posts

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

pratik shah

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!