GSTV

બૉલીવુડ / બધા કપડાં ઉતારી સની લિયોનીએ ઓઢી ટોપી, કહ્યું – ગરમી આવી ગઈ છે

Last Updated on June 14, 2021 by Vishvesh Dave

સન્ની લિયોનીની દરેક અદા લોકોના દિલ લૂંટી લે છે. તાજેતરમાં અભિનેત્રીએ એવું ફોટોશૂટ કરાવ્યું છે કે લોકોની આંખો ચકિત થઈ ગઈ હતી. સનીના આ ફોટાએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવ્યો છે.

સનીની તસવીરે તહલકો મચાવ્યો

ડબ્બુ રતનાની દર વર્ષે તેના કેલેન્ડર માટે બોલિવૂડ સેલેબ્સની તસવીરો લે છે, તેથી આ દિવસોમાં ઘણા સ્ટાર્સની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તાજેતરમાં જ ડબ્બુ રતનાની દ્વારા લેવામાં આવેલા અભિષેક બચ્ચન, વિકી કૌશલ અને વિદ્યા બાલનની તસવીર પણ સામે આવી હતી. આ સાથે જ સની લિયોનીની તસવીર સામે આવી છે, જેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.

ડબ્બુ રતનાનીએ કર્યું ફોટોશૂટ

આ તસવીરમાં સની પિલરના સહારે ઉભેલી છે અને તેણે ટોપી દ્વારા તેના આખા શરીરને ઢાંકી દીધૂ છે. સની લિયોનીનું આ ફોટોશૂટ ખૂબ જ સુંદર છે, જેને પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ ક્લિક કર્યું છે. તસવીર શેર કરતા સની લિયોનીએ કેપ્શનમાં લખ્યું કે, ‘ગરમી આવી ગઈ છે’. ચાહકોને આ ફોટો ખૂબ ગમ્યો છે. સનીના ચાહકો કૉમેન્ટ્સ કરીને ઝડપી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તે શિરોમાં જોવા મળશે

વર્કફ્રન્ટ પર, અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ ‘શિરો’ માં જોવા મળશે. આ એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે. આ સિવાય ટૂંક સમયમાં સની તેના જલવા સ્પ્લિટ્સવિલા 13 માં પણ ફેલાવવા જઈ રહી છે.

ALSO READ

Related posts

કામની વાત/ પરિવારમાં એક LPG કનેક્શન હોય તો પણ મળી જશે નવુ કનેક્શન, આ વિશેષ સુવિધામાં સબસિડીનો લાભ પણ મળશે

Bansari

હિટ એન્ડ રન: જામકંડોરણા પાસે બાઈક સવાર પરિવારને ટક્કર મારી કાર ચાલક ફરાર, ત્રણના મોત: પોલીસ તપાસ શરૂ

pratik shah

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!