GSTV
Home » News » મોદી, સલમાન અને શાહરૂખને પણ પાછળ પાડી દીધા આ હિરોઈને, પૂર્વોત્તરમાં ટોપ પર રહી

મોદી, સલમાન અને શાહરૂખને પણ પાછળ પાડી દીધા આ હિરોઈને, પૂર્વોત્તરમાં ટોપ પર રહી

ભારતમાં ગૂગલ સર્ચમાં ઓગસ્ટના પહેલા વીકમાં સૌથી વધુ સર્ચ થનારી વ્યક્તિઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન, શાહરૂખ ખાનને પણ પાછળ છોડી દીધા છે એક્ટ્રેસ સની લિયોનીએ અને ટોપ પોઝિશન પર પહોંચી ગઈ છે. ગૂગલ ટ્રેન્ડસ એનાલિટિક્સ મુજબ, સની સાથે જોડાયેલા તેના વીડિયો એ ઉપરાંત પણ તેની બાયોપિકની સીરિઝને પણ લોકોએ સર્ચ કરી છે. 2018માં ગૂગલ સર્ચમાં પ્રિયા પ્રકાશ વોરિયર પ્રથમ નંબર પર હતી. બીજા નંબરે પ્રિયંકા ચોપડા અને ત્રીજા નંબરે સપના ચૌધરી રહી હતી. સની લિયોની સૌથી વધારે સર્ચ અસમ અને મણિપુરના રાજ્યોમાં થઈ છે.

સની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ ટ્રેન્ડસ જણાવે છે કે તેને વધારે પડતી સર્ચ પૂર્વોત્તરના રાજ્યો જેવા મણિપૂર અને અસમમાં સર્ચ કરી છે.

ટોપ પર રહ્યા બાદ તેણે પ્રતિક્રિયા આપતા સનીએ કહ્યું કે, મારી ટીમે મને આ વાતની જાણ કરી છે અને હું તેનો શ્રેય મારા ફેન્સને આપવા માગું છું, જે હંમેશાં મારા સાથે રહે છે. આ એક શાનદાર ભાવના છે. ગયા વર્ષ પણ ભારતમાં સૌથી વધુ સર્ચ થનારી હસ્તિઓના લિસ્ટમાં સની પહેલા સ્થાન પર હતી.

પતિએ આપ્યું રિએક્શન

સની ગૂગલમાં ટોપ પર રહેવા બદલ તે મીડિયાને મળી અને એક કવરેજમાં એક્ટ્રેસના પતિ ડેનિયલ વેબરે પણ પ્રતિક્રિયા આપી, જેમાં કહ્યું કે, નહીં નહીં ભારત ક્લાઈમેન્ટ ચેન્જ અને વોટર શોર્ટઝ વધારે મહત્વનો મુદ્દો છે. આ કવરેજમાં લખવામાં આવ્યું હતું કે ભારત પાણીની ઉણપ અને ક્લાઈમેટ ચેન્જના મુદ્દાથી વધારે સની લિયોનીને લઈ અબ્સેસ્ડ છે.

Related posts

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur
Do NOT follow this link or you will be banned from the site!