GSTV
Home » News » સની લિયોને પોતાના જ સોંગ પર કર્યો એવો ડાન્સ, સોશિયલ મીડિયા પર છવાઈ ગયો VIDEO

સની લિયોને પોતાના જ સોંગ પર કર્યો એવો ડાન્સ, સોશિયલ મીડિયા પર છવાઈ ગયો VIDEO

બૉલીવુડ એક્ટ્રેસ અને ડાંસર સની લિયોન મોટા પડદા પર જેટલી પસંદ કરવામાં આવે છે, એટલી જ તેને નાના પડદા પર પણ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ બધાથી અલગ સોશિયલ મીડિયા પર પણ સની લિયોનીનો જલવો કંઈ કમ નથી. હવે સની લિયોન પોતાના જ સોંગ પર કંઈક આવા અંદાજમાં ઠુમકા લગાવતી જોવા મળી છે. જેને જોઈને તેનાં ફેન્સ દિવાના થઈ રહ્યા છે.

સની લિયોનીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સની લિયોન પોતાના જ સોંગ ‘લૈલા મે લૈલા’ પર ગજબ ડાન્સ કરતી દેખાઈ રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

આ વીડિયોમાં સની ડાન્સ ક્લાસમાં દેખાઈ રહી છે, જેની સાથે અમુક ડાન્સર પણ છે. સની આ વીડિયોમાં પોતાના ફેમસ સોંગ ‘લૈલા મે લૈલા’ પર બેલી ડાન્સની નવા સ્ટેપ્સ કરી રહી છે. બાકીના ડાન્સર્સ પણ તેને ફોલો કરી રહ્યા છે.

લુક્સની વાત કરીએ તો સફેદ શોર્ટ ટોપ અને બ્લેક જેગિંગમાં સની ઘણી સુંદર લાગી રહી છે. આ ટોપ અને જેગિંગની સાથે સનીએ પોતાની કમર પર એક ચેક શર્ટને પણ બાંધ્યો છે. સની લિયોનએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેના ફેન્સને ઘણો પસંદ પડી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 11 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે.  

READ ALSO

Related posts

જુઓ આ વીડિયો, મોદીએ અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

આ કારણે સિદ્ધાર્થ અને અસીમ રિયાઝ લડી રહ્યાં છે, વિંદૂ દારા સિંહે જણાવ્યું કારણ

Kaushik Bavishi

…એનાથી સારું તો તે થશે કે તેમના રાજ્યને ટ્રાન્સઝેન્ડર જાહેર કરી દેવાય, આ મુખ્યમંત્રી બગડ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!