GSTV
Home » News » દિકરાઓના જન્મ દિવસ પર સની લિયોનીએ પોસ્ટ કર્યો વીડિયો, સાથે લખી ભાવુક પોસ્ટ

દિકરાઓના જન્મ દિવસ પર સની લિયોનીએ પોસ્ટ કર્યો વીડિયો, સાથે લખી ભાવુક પોસ્ટ

બોલીવુડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની બોલબાલા છે. સ્ટાર્સથી પણ વધારે તેમના બાળકો પાપારાજીની નજરોમાં હોય છે અને તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પોતાની બોલ્ડનેસથી ચર્ચામાં રહવાવાળી સની લિયોનીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના બાળકોનો એક વીડિયો શેર કર્યો છે.

સની લિયોનીએ દિકરી નિશાને ખોળામાં લીધી છે અને સાથે જ તેના બે દીકરાઓ નોઆહ અને અશર છે. સોમવારે સના લિયોનીએ પોતાના બન્ને દિકરાનો જન્મદિવસ ઉજવ્યો. સનીએ પોતાના બાળકોનો એક કોલાઝ વીડિયો શેર કર્યો છે અને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

સની લિયોનીએ લખ્યું- ‘ધણી વખત શબ્દ, ભાવનાઓને વર્ણવી ન શકે. ગયું એક વર્ષ નોઆહ અને અશર માટે ખૂબ ખાસ રહ્યું. નિશા તેમની બેસ્ટ સિસ્ટર છે. તમે મારા જીવની રોશની છો અને કારણ પણ મારા રોજ સવારે ઉઠવાનું. તમારી સ્માઈલ, ગળે મળવુ, કિસ અને રડવું પણ મને આનંદ આપે છે. હેપ્પી બર્થ ડે’

તમેન જણાવી દઈએ કે સનીએ મહારાષ્ટ્રના લાતુરથી નિશાને દત્તક લઘી હતી. સનીએ જ્યારે નિશાને દત્તક લીધી હતી ત્યારે તે ફક્ત 21 મહીનાની હતી. સનીએ તે સમયે જણાવ્યું હતું કે તેને નિશાને જોઈને જ પ્રેમ થઈ ગયો હતો. અને તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો.

Read Also

Related posts

યુવકોના આ એક લક્ષણના કારણે યુવતીઓ લગ્ન માટે લે છે ‘હા’ કે ‘ના’નો નિર્ણય, જાણો શું છે ધ્યાન રાખવા જેવી બાબત

Arohi

અરૂણ જેટલીની ઈચ્છા CA બનવાની હતી પણ પિતાને જોઈ વકિલ બન્યા

Mayur

સૌરાષ્ટ્રના રોકડિયા પાક મગફળીની માવજત કેવી રીતે કરશો ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!