GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સની લિયોનીએ કઈંક આમ સેલિબ્રેટ કર્યો પતિનો બર્થડે, મળી આ ખાસ ગિફ્ટ

સની લિયોની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં બરાબર તાલમેળ બનાવીને જીવે છે. તાજેતરમાં જ સનીના પતિ ડેનિયલ વેબરનો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. જેમાં બાળકોએ પાપાને ગિફ્ટ આપી. સનીએ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં ફેમિલી સાથે સેલિબ્રેટ કરતાં દેખાય છે.

સનીની દીકરી ખૂબજ હોશિયાર છે. તેની બનાવેલી પેંટિંગ સની શેર કરે છે અને તેનાં વખાણ પણ કરે છે.

તસવીરમાં જોવા મળે છે કે, સુંદર હેન્ડેમેટ ગ્રિટિંગ અને ફોટો કોલાર્જ બાળકોએ પાપાને ગિફ્ટ આપ્યું છે.

સનીએ બાળકોની આ મહેનતમાં વખાણ પણ કર્યાં છે.

બર્થડે આ તસવીરોમાં આખો પરિવાર સાથે મળીને સેલિબ્રેટ કરતો જોવા મળ્યો.

આ સુંદર અવસરે સની અને પતિ ડેનિયલે રોમેટિક અંદાજમાં પણ ફોટોઝ પડાવ્યા.

આ દરમિયાન સની પીળા રંગના ગાઉનમાં જોવા મળી.

તો ડેનિયલ વેબર બ્લેક કેપમાં જોવા મળ્યો. સનીએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું- આટલા સમયથી સાથે રહેવા છતાં મને વિશ્વાસ નથી આવતો કે, હું તને આટલો પ્રેમ કરું છું. તું ખૂબજ સ્ટ્રોંગ, સ્માર્ટ, કેરિંગ અને સેલ્ફલેસ છે.

Related posts

EDની સૌથી મોટી કાર્યવાહી, આ ફર્મને ફટકારી અધધ 7,220 કરોડની ફેમા નોટિસ

Bansari

આ રાજ્યએ કરી દેખાડી કમાલ! 100% ઘરોમાં LPG કનેક્શન ધરાવતું આ છે દેશનું પ્રથમ રાજ્ય

Bansari

જીવલેણ વાયરસનાં કહેર વચ્ચે સગર્ભાઓને પણ ફરજ પર હાજર થવાનું ફરમાન, વહીવટી તંત્ર દ્વારા આવું વલણ શા માટે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!