GSTV

અમિતાભ બચ્ચન બાદ સની લિયોનીએ પણ ખરીદી પોતાની ડ્રિમ કાર, ઓ બાપ રે…આટલી મોંઘી કાર !

Last Updated on September 10, 2020 by Pravin Makwana

સની લિયોનીએ પોતાની લક્ઝરી કારોના કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો કર્યો છે. સનીએ સ્પોર્ટ્સ કાર Maserati Ghibli ખરીદી છે. જેની ભારતમાં કિમત લગભગ 1.31 કરોડ રૂપિયા થાય છે. જણાવી દઈએ કે, સનીએ આ કંપનીની આ ત્રીજી કાર ખરીદી છે.

બોલિવૂડ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને પણ તેમના પસંદગીના સ્ટાર વિશેની તમામ માહિતી મળતી રહેશે. હાલમાં જ સનીએ પણ એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે નવી ખરીદેલી કાર સાથે જોવા મળી હતી.

બોલિવૂડમાં મહાનાયક અમિતાભ બચ્ચન બાદ અભિનેત્રી સની લિયોનીએ પણ પોતાની ડ્રિમ કાર ખરીદી છે. પોતાની કારની ખરીદીની ખુશી વ્યક્ત કરતા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

READ ALSO

Related posts

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!