GSTV

સાઉથ ઈંડિયન કલ્ચરના રંગે રંગાઈ સની લિયોની, નદીની વચ્ચે નાવમાં બેસીએ આપ્યો હોટ પોઝ

સની લિયોન હાલ પોતાના શૂટીંગને કારણે કેરલમાં રોકાયેલી છે. તે કેરલમાં સતત તેના ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સનીએ સ્વિમીંગ પૂલમાં અનોખા અંદાજમાં જંપ લગાવતો વીડિયો શેર કર્યો હતો. ત્યારે હવે સની થોડો અલગ જ પ્રકારનો ફોટો શેર કર્યા છે. જેમાં તે નદીની વચ્ચોવચ હોડી નાવ પર બેઠેલી ફોટો ખેંચાવતી દેખાઈ હતી. સની સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં માથા પર ટિપકુ પણ લગાવ્યુ હતું. સનીના આ પ્રકારના ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

સની લિયોને આ ફોટોને શેર કરતા લખ્યુ છે કે, ગોડ્સ ઓન કંટ્રી કેરલથી મને પ્રેમ થઈ ગયો છે. આમ આ રીતે સની કેરલના રંગમાં રંગાઈ ચુકી છે. કેરલના રમણીય નજારાથી સનીનું મન મોહિત થઈ ગયુ છે. સનીએ જેવો આ ફોટો સોશિયલ મીડિયા મુક્યો કે, તુરંત વાયરલ થઈ ગયો હતો.

READ ALSO

Related posts

ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…

Mansi Patel

અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર

Pravin Makwana

Twitterની મોટી જાહેરાત/ જો હવે તમારી પાસે પણ હશે વધારે ફોલોઅર્સ તો દર મહિને આવી રીતે કમાઈ શકો છો રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!