GSTV
Home » News » B’day Special: સની લિયોનીએ બૉયફ્રેન્ડ નહી પરંતુ પોતાના ભાઇ સાથે પહેલીવાર જોઇ હતી પોર્ન ફિલ્મ, પછી તરત જ કર્યુ હતું આ કામ!

B’day Special: સની લિયોનીએ બૉયફ્રેન્ડ નહી પરંતુ પોતાના ભાઇ સાથે પહેલીવાર જોઇ હતી પોર્ન ફિલ્મ, પછી તરત જ કર્યુ હતું આ કામ!

જિસ્મ-2થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી સની લિયોનીને આજે કોઇ ઓળખની જરૂર નથી. પોર્ન ઇન્ડસ્ટ્રીથી બોલીવુડમાં આવનાર સનીની સફર ઘણી મુશ્કેલ રહી. તેને ડગલે ને પગલે અનેક મુશ્કેલીઓનો સમાનો કરવો પડ્યો. એડલ્ટ સ્ટારથી લઇને બોલીવુડ ફિલ્મો સુધીની સનીની સફર ઘણી રસપ્રદ રહી છે. આજે સની પોતાનો 38મો જન્મ દિવસ ઉજવી રહી છે. તો ચાલો જાણીએ તેના અંગત જીવનના કેટલાંક રસપ્રદ કિસ્સાઓ વિશે.

Sunny Leone

સની લિયોનીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝમાં તેના જીવન સાથે સંકળાયેલા અનેક પાસાઓ પરથી પડદો ઉઠાવવામાં આવ્યો છે. તેમાં દર્શકોને જણાવવામાં આવશે કે સની લિયોન બનતા પહેલા કરનજીત કૌરના જીવનમાં કેવા કેવા સંઘર્ષો આવ્યાં.

વેબ સીરીઝ અનુસાર સની લિયોનના જીવન સાથે સંકળાયેલું એક ચોંકાવનારુ રહસ્ય સામે આવ્યું છે. સનીએ પહેલી એડલ્ટ મૂવી તેના ભાઇ અને મિત્ર સાથે ભૂલથી જોઇ હતી જે બાદ તેને ઘણો અફસોસ થયો હતો.

આ એડલ્ટ ફિલ્મ જોયા બાદ તેને ઘણો પસ્તાવો થયો હતો. તે બાદ તેણે પોતાનાથી થયેલી આ ભૂલની માફી ગુરુનાનકની તસવીર સામે હાથ જોડીને માંગી હતી.

જણાવી દઇએ કે વેબ સીરીઝ તરીકે રીલીઝ થયેલી સનીની બાયોપિકમાં તેના બાળપણથી લઇને સ્ટાર બનાવ સુધીની કહાની અને સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે.

Sunny Leone quick hill pinch

સની લિયોનીનું જીવન ખુલ્લા પુસ્તક સમાન છે. પછી તે બાળપણમાં સ્કૂલમાં જે તકલીફોનો સામનો કર્યો તે હોય કે પછી એડલ્ટ ફિલ્મોમાં એન્ટ્રીની કહાની હોય. સૌકોઇ જાણે છે કે સનીએ પોતાની મરજીથી એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

સનીની એન્ટ્રી તો હિટ રહી અને તેણે સૌકોઇને પાછળ છોડીને ટૉપની પોઝીશન હાંસેલ કરી હતી. તે બાદ સની પર જાણે કે પૈસાનો વરસાદ થઇ રહ્યો હતો. સાથે જ તેનો ભાઇ પણ પોતાની પોકેટ મનીનો ખર્ચ બહેન સની દ્વારા જ કાઢતો હતો. આ વાતનો ખુલાસો સંદીપ વહોરાએ ફિલ્મ ‘મોસ્ટલી સની’માં કર્યો. સંદીપે જણાવ્યું કે તેણે સનીના ઑટોગ્રાફથી સારી એવી કમાણી કરી. પોતાની આ તરકીબ વિશે સંદીપે જણાવ્યું કે તે હોસ્ટેલમાં પોતાના રૂમમાં સનીનું સાઇન કરેલુ પોસ્ટર લગાવતો હતો. તે બાદ જે પણ રૂમમાં તે પોસ્ટર જોતું, તે પોસ્ટરના બદલે પૈસા ઑફર કરતું. સંદીપે પણ પોતાની દોસ્તી માટે પોસ્ટર આપી દેતો અને બીજા દિવસે રૂમમાં નવું પોસ્ટર લગાવી લેતો.

જણાવી દઇએ કે સની અને તેના ભાઇ સંદીપની બોન્ડિંગ એકદમ ખાસ છે. ત્યાં સુધી કે સનીએ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે પોતાનું નામ પણ ભાઇનાં નામનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં સનીના ભાઇનું હુલામણુ નામ સની છે. તેણે આ જ નામનો ઉપયોગ કરીને એડલ્ટ ફિલ્મોમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

જણાવી દઇએ કે સની લિયોન પહેલી એડલ્ટ ફિલ્મ સ્ટાર છે જેને મેનસ્ટ્રીમ બોલિવૂડ સિનેમામાં એન્ટ્રી કરી અને સફળ પણ થઇ. બિગ બોસ-5 દરમિયાન મહેશ ભટ્ટે તેને ‘જિસ્મ-2’ ઓફર કરી હતી. તે બાદ સનીએ ક્યારેય પાછળ વળીને જોયુ ન હતું.

Read Also

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!