GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

લૉકડાઉન વચ્ચે આવા સપના જોઇ રહી છે સની લિયોની, બિકીની ફોટો શેર કરીને મચાવી સનસની

સની

દેશમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના પગલે પીએમ મોદીએ મંગળવારે દેશને સંબોધિત કરતાં લોકડાઉનને 3 મે સુધી વધારવાની ઘોષણા કરી. તેવામાં એક્ટ્રેસ સની લિયોનીની પ્રતિક્રિયા સામે આવી છે.  

ઘરમાં રહેવા મજબૂર સની લિયોની આજકાલ પોતાના જૂના દિવસોને મિસ કરી રહી છે અને પોતાની જૂની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે. હવે સનીએ લોકડાઉન વધ્યા બાદ પોતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 4 મેનું સપનુ જોઇ રહી છું.

સની લિયોનીનો આ ફોટો અને કેપ્શન ખૂબ  જ વાયરલ થઇ રહ્યા છે. તેની આ તસવીરને ગણતરીના કલાકોમાં લાખો લાઇક્સ મળી ચુકી છે. ફોટોમાં સની બિકીની અવતારમાં નજરે આવી રહી છે. સનીનો આ બોલ્ડ અવતાર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સને સતત અપડેટ્સ આપતી રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 33 મિલિયનથી પણ વધુ છે.

લૉકડાઉનમાં ઇન્ટરનેટ સેન્સેશન બની સની લિયોની

કોરોના વાયરસના કારણે આજકાલ તમામ સેલેબ્સ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે ત્યાં તેમના ફેન્સ પણ ઘરોમાં કેદ છે. ઘણાં સેલેબ્સ એવા પણ છે જે બોર થઇ રહ્યાં છે તો કેટલીક એક્ટ્રેસીસ એવી પણ છે જે પોતાની હૉટ અદાઓથી લોકોને કાયલ કરી રહી છે. આ લિસ્ટમાં પહેલુ નામ છે સની લિયોનીનું. પાછળા ઘણાં સમય બાદ તે ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં આવી છે.

લોકડાઉનના દિવસોમાં સની લિયોની દરરોજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક તસવીરો શેર કરીને ફેન્સને ટ્રીટ આપી રહી છે.

લેટેસ્ટ તસવીરોમાં સની લિયોની ખૂબ જ હૉટ લાગી રહી છે. તસવીરો જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની દ્વારા ક્લિક કરવામાં આવી છે. પર્પલ બિકીનીમાં સનીની આ તસવીરો ફેન્સનું દિલ જીતી રહી છે.

સની લિયોનીએ ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, 12મા દિવસની ગરમી…તસવીર પર એક ફેને લખ્યું કે, ઇરાદો શું છે? અન્ય ફેન્સ લખી રહ્યાં છે કે લૉકડાઉનમાં બસ તમે આવી જ પોસ્ટ કરતાં રહો.

સનીએ એક પોસ્ટના કેપ્શનમાં લખ્યું, આવા સમયમાં જ્યારે સૌકોઇ ઘરમાં ક્વોરન્ટાઇન છે, થોડુ સારુ અને સકારાત્મક થવુ જોઇએ.

જણાવી દઇએ કે સનીના થ્રોબેક પિક્ચર્સ છે. આ તસવીરોને સની લોકડાઉનમાં યાદ કરી રહી છે.

સની રિયાલીટી શૉ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે. આ દરમિયાન તે ખૂબ જ ચર્ચામાં આવી હતી. સની લિયોનીએ વર્ષ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ-2માં બોલીવુડ ડેબ્યૂ કર્યુ હતું.

સનીએ જેકપોટ, રાગીની એમએમએસ 2, એક પહેલી લીલા ઉપરાંત ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. શાહરૂખની ફિસ્મ રઇસમાં સની લૈલામાં લૈલા સૉન્ગમાં આઇટમ ગર્લના કિરદારમાં જોવા મળી હતી.

Read Also

Related posts

5 કલાકમાં જ એક મિલિયન ફોલોવર્સ બનાવનાર અભિનેત્રી નગ્ન ફોટાની હરાજી કરી આ માટે મેળવશે નાણાં

Dilip Patel

રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને ગુજરાત બહાર નહીં મોકલે, અપનાવશે આ રણનીતિ

Nilesh Jethva

ગુજરાતી સમોસા અને ખીચડી : ઓસ્ટ્રેલિયાના પીએમના વળગ્યા દાઢે, મોદી પાસે કરી મીટિંગમાં આ માગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!