GSTV
Home » News » નવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ

નવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ

પંજાબના ગુરદાસપુરથી સાંસદ બનેલા વિખ્યાત અભિનેતા સની દેઓલનું લોકસભાનું સભ્ય પદ જોખમમાં આવ્યું છે… સની દેઓલ પર લોકસભા ચૂંટણીમાં નિયત કરતા વધુ ચૂંટણી ખર્ચ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે…

જે મામલે ચૂંટણી પંચને કેટલાક દસ્તાવેજો પણ પ્રાપ્ત થયા છે… જેના આધારે ચૂંટણી પંચ સની દેઓલને નોટિસ આપે તેવી પૂરી શક્યતા છે… ચૂંટણી પંચને મળેલા દસ્તાવેજો મુજબ… સની દેઓલ ચૂંટણી દરમ્યાન 86 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો… જ્યારે કે ખર્ચની મર્યાદા 70 લાખ રૂપિયા છે…

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર નિયત મર્યાદા કરતા વધુ ખર્ચ કરવા પર સંબંધિત ઉમેદવાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે… ચૂંટણી પંચના નિયમો મુજબ જો કોઇ ઉમેદવાર વધુ ખર્ચ કરીને જીતી જાય અને બાદમાં ખર્ચની મર્યાદાના ઉલ્લંઘનની પુષ્ટિ થાય તો જીતેલા ઉમેદવારનું સભ્ય પદ રદ્દ કરી બીજા નંબરે રહેલા ઉમેદવારને વિજેતા જાહેર કરી શકે છે…

Read Also

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!