GSTV
Home » News » ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ રહેગા’, સની દેઓલે RSS કાર્યક્રમમાં લગાવ્યા દેશભક્તિના નારા

‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ રહેગા’, સની દેઓલે RSS કાર્યક્રમમાં લગાવ્યા દેશભક્તિના નારા

સ્વતંત્રતા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)અને તેના સહયોગિ સંગઠનોએ મહારાષ્ટ્રના નાગપુરમાં અખંડ ભારત દિવસની ઉજવણી કરી. આમાં બોલીવુડ એક્ટર અને ગુરદાસપુરથી ભાજપ સાંસદ સની દેઓલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે કાર્યક્રમમાં ભાગ લીઘો હતો.

આ કાર્યક્રમમાં સની દેઓલે ભારતવાસિઓને દેશની તાકત જણાવી. એમણે કહ્યું કે આપણે તમામને સાથે મળીને દેશને આગળ લઇ જવો જોઈએ. કાર્યક્રમમાં સની દેઓલે ભારત ‘માતા કી જય’ના નારા પણ લગાવ્યા.

સની દેઓલે કહ્યું, તમે બધા દેશની તાકત છો. આપણો દેશ બહુ મહાન છે અને આપણે દેશને આગળ લઇને જવાનો છે. આપણે હંમેશા યાદ રાખવાનું છે કે, હિંદુસ્તાન જિંદાબાદ છે અને હિંદુસ્તાન જિંદાબાદ રહેશે. ત્યારબાદ સની દેઓલે ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા.

Read Also

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!