GSTV
Home » News » કૃષ્ણા અભિષેકના શો ‘ધ ડ્રામા કંપની’ રિપ્લેસ કરશે ડૉ. મશહૂર ગૂલાટી

કૃષ્ણા અભિષેકના શો ‘ધ ડ્રામા કંપની’ રિપ્લેસ કરશે ડૉ. મશહૂર ગૂલાટી

કૉમેડિયન સુનીલ ગ્રોવરના ફેન્સ માટે સારા સમાચાર છે. એક લાંબા સમયના બ્રેક અને કપિલ શર્મા સાથે થયેલા વિવાદ પછી સુનીલ ગ્રોવર પોતાનો શોની સાથે ટીવી પર કમબેર કરી રહ્યો છે. એક સૂત્રોનુસાર, સોની ટીવીની સુનીલ ગ્રોવર સાથે નવા શો માટે વાતચીત ચાલી રહી છે. આ શો કૉમેડિયન કૃષ્ણા અભિષેકનો ‘ધ ડ્રામા કંપની’ની જગ્યા લેશે.

આ મહિનાના અંત સુધીમાં કૃષ્ણાનો શો ઑફ એર થઇ જશે. આ એક લિમિટેડ એપિસોડ્સનો શો છે. અફવાહ એવી પણ છે કે, કપિલ શર્માની સો કોલ્ડ ગર્લફ્રેન્ડ પ્રીતી સિમોન સુનીલના કમબેક શોને હેન્ડલ કરવાની છે. સુનીલને ટીવી પર પરત લાવવાની ક્રેડિટ પ્રીતીને આપવામાં આવી રહી છે.

હાલમાં, સુનીલના આ શોનું  શરૂઆતનું કામ ચાલી રહ્યું છે. જો તમામ વાત ફિક્સ થઇ જશે તો સુનીલના ફેન્સને તેની ધમાકેદાર એન્ટ્રી મળી શકે છે. ચર્ચા પણ છે કે સુનીલ પાસે ઘણી ઓફર છે.

Related posts

6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ

Path Shah

બાલવીરનાં બાળ કલાકાર શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં થયું મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ

Path Shah

ગેમ ઓફ થ્રોન્સે તોડ્યો 25 વર્ષ જુનો રેકોર્ડ, Emmy એવોર્ડમાં મળ્યા 32 નોમિનેશન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!