GSTV
India News Trending

સુનંદા પુષ્કર મર્ડર મિસ્ટ્રી : પોલીસે રિપોર્ટ સોંપવા સુપ્રીમ કોર્ટ પાસે એક સપ્તાહનો સમય માગ્યો

સુનંદા પુષ્કરના મોત મામલે તપાસ કરી રહેલી પોલીસે સુપ્રીમ કોર્ટ પાસે અંતિમ રિપોર્ટ સોંપવા એક સપ્તાહનો સમય માગ્યો છે. તો આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું કહેવુ છે કે, રિપોર્ટ સોંપવામાં એક સપ્તાહથી વધારેનો સમય લાગી શકે છે. સુનંદાના મોત મામલે તપાસ કરી રહેલી પોલીસે એસડીએમ અને પોસ્ટમોર્ટમના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ડીસીપી બીએસ જસવાલે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ હતું કે, સુનંદા પુષ્કરે આત્મહત્યા નથી કરી. સુનંદાના શરીર પર અનેક ઈજાના નિશાન મળ્યા છે. પોલીસે સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે 2014મા સુનંદા પુષ્કરનો મૃતદેહ દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાંથી સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ સુનંદાના મોત અંગે તપાસ કરવામાં આવી રહી છે.

CRICKET.GSTV.IN

Related posts

‘બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા, બિલ તૈયાર કરવાનો કેન્દ્ર સરકારનો નિર્દેશ

Padma Patel

Weight Loss Tips: શું તમે પણ મૂંઝવણમાં રહો છો કે રોટલી ખાવાથી વજન વધે છે કે નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

Kaushal Pancholi

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

Padma Patel
GSTV