ગુજરાત રાજ્યના સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને ફાયદો થશે.

દૂધ પર પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દૂધ પર પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો છે. 1 જૂનથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટ પર ભાવ વધારો મળશે. અત્યાર સુધી કિલો ફેટના 730 મળતાં હતાં જે વધી ને 740 થશે.
READ ALSO
- IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક
- Umang 2022: લાંબા સમય પછી સ્ટેજ પર જોવા મળ્યા કિંગ ખાન, ડાન્સ પરફોર્મન્સથી જીત્યા ચાહકોના દિલ
- આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર