GSTV
Home » News » કપિલ શર્માની આ એક્ટ્રેસે શેર કર્યો એકદમ બોલ્ડ ફોટો, ઈન્ટરનેટ પર જબરજસ્ત વાયરલ

કપિલ શર્માની આ એક્ટ્રેસે શેર કર્યો એકદમ બોલ્ડ ફોટો, ઈન્ટરનેટ પર જબરજસ્ત વાયરલ

કપિલ શર્મા શોમાં ભૂરીનો રોલ કરી રહેલ એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. બીઝી શિડ્યૂલમાંથો સમય કાઢી સુમોના અત્યારે થાઈલેન્ડમાં જાણીતો ચહેરો છે. આ વેકેશનની સુમોનાએ એકદમ બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

આ તસવીરમાં સુમોના થાઈલેન્ડના બીચ પર બીકિનીમાં જોવા મળે છે. આ ફોટોમાં સુમોનાના પગ પર ટેટૂ જોવા મળે છે. સુમોનાની આ તસવીર ઈન્ટરનેટ પર જબરજસ્ત વાયરલ બની છે.

સાથે કેપ્શનમાં સુમોનાએ લખ્યું: હેલો સંડે. ફોટો શેર કર્યો તેના થોડા જ કલાકોમાં તેને કલાકો લાઇક્સ મળી ગઈ છે. ફેન્સ કમેન્ટ સેક્શનમાં તેનાં ખૂબજ વખાણ કરી રહ્યા છે.

Related posts

દિવાળીમાં બ્યૂટી પાર્લરના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરમાં જ રહેલી આ વસ્તુઓ નિખારશે તમારી ત્વચા

Bansari

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!