GSTV
Home » News » ઉનાળાની શરૂઆતમાં આગ ઝરતી ગરમી, અહીં પારો 39ને પાર

ઉનાળાની શરૂઆતમાં આગ ઝરતી ગરમી, અહીં પારો 39ને પાર

kutch

ઉનાળાની શરૂઆતમાં જ કચ્છમાં સ્થાનિકોને આગ ઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કંડલા પોર્ટ ખાતે ગરમીનો પારો 39.6 રહ્યો. નલીયામાં ગરમીનો પારો 37.5 નોંધાયો. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન થર્મોમીટરનો પારો વધુ બેથી ત્રણ ડીગ્રી ઊંચકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. હિટવેવ જેવી પરિસ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે.

Read Also

Related posts

Apple રેટિના ડિસ્પ્લે સાથે 16 ઇંચનું મેકબુક પ્રો લોન્ચ કર્યું છે, મળશે શાનદાર કીબોર્ડ

pratik shah

ઇસરોએ ચંદ્રયાન -2 દ્વારા મોકલેલા ક્રેટરની આ અદભૂત 3 ડી તસવીર રજૂ કરી

pratik shah

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!