બાળકોનું સ્કૂલનું વેકેશન હજી પૂરું થવામાં થોડા દિવસોની વાર છે તેમાં અમુક બાળકોની સ્કૂલો શરૂ થઈ ગઈ છે.
બહારના નાસ્તા કરતાં બાળકોને ઘરે જ સરસ મજાનો નાસ્તો બનાવીને આપો. અમુક બાળકોને મખાના પસંદ નથી હોતા તો તમે તેને બીજી રીતે આપી શકો છો. સોજીની ઘણી બધી આઈટમ બનતી હોય છે, તો આજે તમારા ઘરે બનાવો એક અલગ નમકીન જે સોજીમાંથી બને છે. સુજી નમકીન.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ